એ જે મારા દિલની નજીક
એ જે મારા
દિલની નજીક છે,
ભગવાન જાણે કોનું
નસીબ છે !!
e je mara
dil ni najik chhe,
bhagavan jane konu
nasib chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દરેક માણસ રોઈને બતાવે એ
દરેક માણસ રોઈને
બતાવે એ જરૂરી તો નથી,
કોઈકવાર સ્માઈલ પાછળ
પણ ઘણું દુઃખ છુપાયેલું
હોય છે !!
darek manas roine
batave e jaruri to nathi,
koikavar smile pachal
pan ghanu dukh chhupayelu
hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જો કોઈ છોકરી છોકરાને Propose
જો કોઈ છોકરી
છોકરાને Propose કરે,
તો એ પ્રેમ 100% સાચો
જ હોય છે !!
jo koi chhokari
chhokarane propose kare,
to e prem 100% sacho
j hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
મને ભૂખ લાગી છે, પણ
મને ભૂખ લાગી છે,
પણ ખાલી તારા પ્રેમની !!
mane bhukh lagi chhe,
pan khali tara prem ni !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરીઓના લગ્ન ઓછી ઉંમરમાં ના
છોકરીઓના લગ્ન
ઓછી ઉંમરમાં ના કરો,
નાદાન હોવાના લીધે એ
પોતાના છોકરાના અડધા
કુરકુરે પોતે ખાઈ લે છે !!
😂😂😂😂😂😂
chhokariona lagn
ochhi ummar ma na karo,
nadan hovana lidhe e
potana chhokarana adadha
kurakure pote khai le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બસ એટલી જ ઈચ્છા છે,
બસ એટલી જ ઈચ્છા છે,
કે તું જિંદગીભર માટે
મારી થઇ જાય !!
bas etali j ichchha chhe,
ke tu jindagibhar mate
mari thai jay !!
Romantic Shayari Gujarati
3 years ago
I Love You તો બધા
I Love You
તો બધા બોલી દે,
સાચો પ્રેમ એ જ જે લગ્ન કરી
સાબિત કરી બતાવે !!
i love you
to badha boli de,
sacho prem e j je lagn kari
sabit kari batave !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ શું છે ? જિંદગી બરબાદ
પ્રેમ શું છે ?
જિંદગી બરબાદ કરવાની
Ninja Technique !!
😂😂😂😂😂😂
prem shu chhe?
jindagi barabad karavani
ninja technique !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ વ્યક્તિ એવી રીતે નારાજ
એ વ્યક્તિ એવી રીતે
નારાજ થઇ ગઈ મારાથી,
જાણે વર્ષોથી કોઈ બહાનાની
તલાશમાં હોય !!
e vyakti evi rite
naraj thai gai marathi,
jane varshothi koi bahanani
talash ma hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
અમુક કાર્ય ના થાય તો
અમુક કાર્ય ના થાય
તો દુઃખી નહીં થવાનું,
ક્યારેક રામ ભરોસે
છોડી દેવું !!
amuk kary na thay
to dukhi nahi thavanu,
kyarek ram bharose
chhodi devu !!
Gujarati Suvichar
3 years ago
