તારા વગર મારી બધી ખુશીઓ
તારા વગર મારી
બધી ખુશીઓ અધુરી છે,
વિચાર કર તું મારા માટે
કેટલો જરૂરી છે !!
tara vagar mari
badhi khushio adhuri chhe,
vichar kar tu mara mate
ketalo jaruri chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ભલે લાખ ફેશન કરી લો,
ભલે લાખ ફેશન કરી લો,
પણ અસલી કિલ્લર તો
ચશ્મિશ છોકરીઓ
જ હોય છે !!
bhale lakh feshan kari lo,
pan asali killar to
chasmish chhokario
j hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આજકાલ મારું મન BSNL જેવું
આજકાલ મારું
મન BSNL જેવું થઇ ગયું છે,
સાલું ક્યાય લાગતું જ નથી !!
😂😂😂😂😂😂
ajakal maru
man bsnl jevu thai gayu chhe,
salu kyay lagatu j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
99% લોકો જલ્દી હાર માની
99% લોકો
જલ્દી હાર માની લે છે,
અને એ બાકી રહેલા 1%
લોકો માટે કામ કરે છે જે
હાર નથી માનતા !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
99% loko
jaldi har mani le chhe,
ane e baki rahela 1%
loko mate kam kare chhe je
har nathi manata !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
જો મહેનત આદત બની જશે,
જો મહેનત
આદત બની જશે,
તો સફળતા મુકદ્દર
બની જશે !!
jo mahenat
aadat bani jashe,
to safalata mukaddar
bani jashe !!
Gujarati Suvichar
3 years ago
ઝખમ જેના ઊંચા ગજાના હોય
ઝખમ જેના
ઊંચા ગજાના હોય છે,
મુસાફર એ જ જગમાં
મજાના હોય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
zakham jena
uncha gajana hoy chhe,
musafar e j jag ma
majana hoy chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
ક્યારેક ખરાબ સમય, કેટલાક સરસ
ક્યારેક ખરાબ સમય,
કેટલાક સરસ લોકોને
મળાવવા માટે આવે છે !!
kyarek kharab samay,
ketalak saras lokone
malavava mate aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
એને મારા ઉદાસ રહેવાથી, કોઈ
એને મારા
ઉદાસ રહેવાથી,
કોઈ તકલીફ કેમ
નથી થતી !!
ene mara
udas rahevathi,
koi takalif kem
nathi thati !!
Narajagi Shayari Gujarati
3 years ago
થોડા નારાજ થઈને જોઈ લેજો,
થોડા નારાજ
થઈને જોઈ લેજો,
જો સામેવાળા મનાવવા
ના આવે તો તેનાથી ઉમ્મીદ
રાખવાનું છોડી દેજો !!
thoda naraj
thaine joi lejo,
jo samevala manavava
na ave to tenathi ummid
rakhavanu chhodi dejo !!
Life Quotes Gujarati
3 years ago
માણસને ખોટું ત્યારે જ બોલવું
માણસને ખોટું
ત્યારે જ બોલવું પડે છે,
જયારે લોકો સાચું સમજવા
તૈયાર નથી હોતા !!
manas ne khotu
tyare j bolavu pade chhe,
jayare loko sachhu samajava
taiyar nathi hota !!
Life Quotes Gujarati
3 years ago
