અનેક નિષ્ફળતાઓ બાદ પણ, તમારી
અનેક
નિષ્ફળતાઓ બાદ પણ,
તમારી સાથે ટકી રહે એ
જ સાચો સંબંધ !!
anek
nishfalatao bad pan,
tamari sathe taki rahe e
j sacho sambandh !!
Sambandh Status Gujarati
3 years ago
એ વ્યક્તિને પ્રેમ કરજો સાહેબ,
એ વ્યક્તિને
પ્રેમ કરજો સાહેબ,
જે તમને સમજવાના
દરેક પ્રયત્ન કરે !!
e vyaktine
prem karajo saheb,
je tamane samajavana
darek prayatn kare !!
Love Shayari Gujarati
3 years ago
1 મીનીટનું મૌન એ છોકરા
1 મીનીટનું
મૌન એ છોકરા માટે,
જેને કોલેજ ખુલતા ખબર પડશે
કે એની ગર્લફ્રેન્ડના આ
લોકડાઉનમાં લગ્ન થઇ ગયા !!
😂😂😂😂😂😂
1 minute nu
maun e chhokara mate,
jene college khulata khabar padashe
ke eni girlfriend na aa
lockdown ma lagn thai gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હસવા અને હસાવવાનો મોકો શોધતા
હસવા અને હસાવવાનો
મોકો શોધતા રહો,
નહીં તો પાછલી ઉંમરે
બગીચામાં જઈને અર્થ વગર
હસવું પડશે સાહેબ !!
hasava ane hasavavano
moko shodhata raho,
nahi to pachhali ummare
bagichama jaine arth vagar
hasavu padashe saheb !!
Life Quotes Gujarati
3 years ago
અમુક માણસોને તો, મેસેજનો રીપ્લાય
અમુક માણસોને તો,
મેસેજનો રીપ્લાય આપવાનો
પણ સમય નથી !!
amuk manasone to,
message no reply aapavano
pan samay nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
ઓયે હવે તો મેસેજ કર,
ઓયે હવે
તો મેસેજ કર,
ક્યારનો તારી
રાહ જોઉં છું !!
oye have
to message kar,
kyar no tari
rah jou chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
એમના માટે હું ફક્ત એક
એમના માટે હું
ફક્ત એક માણસ છું,
અને મારા માટે એ જિંદગી !!
emana mate hu
fakt ek manas chhu,
ane mara mate e jindagi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સંબંધ ધીમે ધીમે પુરા થાય
સંબંધ ધીમે
ધીમે પુરા થાય છે,
બસ ખબર અચાનક પડે છે !!
sambandh dhime
dhime pura thay chhe,
bas khabar achanak pade chhe !!
Sambandh Status Gujarati
3 years ago
જેનો સ્વભાવ સારો હોય, એને
જેનો સ્વભાવ સારો હોય,
એને ક્યારેય પ્રભાવ પાડવાની
જરૂર ના હોય સાહેબ !!
jeno svabhav saro hoy,
ene kyarey prabhav padavani
jarur na hoy saheb !!
Life Quotes Gujarati
3 years ago
લોકો માફ તો કરી શકે
લોકો માફ
તો કરી શકે છે,
પણ બીજીવાર એવો
વિશ્વાસ ના કરી શકે !!
loko maf
to kari shake chhe,
pan bijivar evo
vishvas na kari shake !!
Life Quotes Gujarati
3 years ago
