ક્યારેય તમારા ભૂતકાળ સાથે બંધાયેલા
ક્યારેય તમારા ભૂતકાળ
સાથે બંધાયેલા ના રહો,
તે માત્ર એક પાઠ હતો
આજીવન સજા નહીં !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
kyarey tamara bhutakal
sathe bandhayela na raho,
te matr ek path hato
aajivan saja nahi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
શું કામની એવી ગર્લ બેસ્ટી,
શું કામની
એવી ગર્લ બેસ્ટી,
જે એની બેનપણી જોડે
તમારું સેટિંગ ના
કરાવી દે !!
😂😂😂😂😂😂
shu kamani
evi girl besty,
je eni benapani jode
tamaru setting na
karavi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઉપરવાળો આપે એ જ તમારા
ઉપરવાળો આપે એ જ
તમારા માટે બેસ્ટ હોય છે,
બાકી માંગીને મેળવેલી વસ્તુ
હંમેશા હેરાન જ કરે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
uparavalo aape e j
tamara mate best hoy chhe,
baki mangine melaveli vastu
hammesha heran j kare chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
તુટવા આવેલો સંબંધ ફરી જોડાઈ
તુટવા આવેલો
સંબંધ ફરી જોડાઈ જશે,
એકવાર શાંતિથી વાત
કરી તો જુઓ !!
tutava aavelo
sambandh fari jodai jashe,
ekavar shantithi vat
kari to juo !!
Sambandh Status Gujarati
3 years ago
હવે રાહ નહીં જોઈ શકું,
હવે રાહ
નહીં જોઈ શકું,
મારે બસ તારું થવું છે !!
have rah
nahi joi shaku,
mare bas taru thavu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હવે બસ એક જ પ્રાર્થના
હવે બસ
એક જ પ્રાર્થના છે,
કાં તો તું મળે કાં તો પછી
કોઈ ના મળે !!
have bas
ek j prarthana chhe,
ka to tu male ka to pachhi
koi na male !!
Breakup Shayari Gujarati
3 years ago
અમુક લોકો સાથે વાત કરવા
અમુક લોકો સાથે
વાત કરવા માત્રથી,
બધી પ્રોબ્લેમ્સ સોલ્વ
થઇ જાય છે !!
amuk loko sathe
vat karava matr thi,
badhi problems solve
thai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હા મેં એમને માથા પર
હા મેં એમને માથા
પર ચઢાવી રાખ્યા છે,
હવે મુકુટની જગ્યા કંઈ પગમાં
તો નથી જ હોતી ને !!
ha me emane matha
par chadhavi rakhya chhe,
have mukutani jagya kai pag ma
to nathi j hoti ne !!
Romantic Shayari Gujarati
3 years ago
પૈસો હંમેશા બધું નથી આપતો,
પૈસો હંમેશા
બધું નથી આપતો,
સંબંધોને ખરીદવા માટે
હૃદયના રસ્તા ચોખ્ખા
રાખવા પડે સાહેબ !!
paiso hammesha
badhu nathi aapato,
sambandhone kharidava mate
raday na rasta chokhkha
rakhava pade saheb !!
Sambandh Status Gujarati
3 years ago
આ ઠંડી રોજ વધતી જાય
આ ઠંડી
રોજ વધતી જાય છે,
અને આપણને નજીક
લાવતી જાય છે !!
aa thandi
roj vadhati jay chhe,
ane aapan ne najik
lavati jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
