આમ તો લખવામાં શું શું
આમ તો લખવામાં
શું શું નથી લખ્યું મેં,
પણ જેટલું તને ચાહી એટલું
ક્યારેય ના લખી શક્યો !!
am to lakhavama
shu shu nathi lakhyu me,
pan jetalu tane chahi etalu
kyarey na lakhi shakyo !!
Romantic Shayari Gujarati
3 years ago
ONLINE હોવા છતાં એણે કહ્યું
ONLINE હોવા છતાં
એણે કહ્યું એ BUSY છે,
જુઓ મિત્રો મને છેતરવો
કેટલો EASY છે !!
online hova chhata
ene kahyu e busy chhe,
juo mitro mane chhetaravo
ketalo easy chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
જયારે કિસ્મત સાથે હોયને સાહેબ,
જયારે કિસ્મત
સાથે હોયને સાહેબ,
ત્યારે રમતની દરેક બાજી
તમારી હોય છે !!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
jayare kismat
sathe hoyane saheb,
tyare ramat ni darek baji
tamari hoy chhe !!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Life Quotes Gujarati
3 years ago
વરસાદ તારે બેફામ વરસવું જ
વરસાદ તારે
બેફામ વરસવું જ પડશે,
કેમ કે ઝાકળથી પુર નહી આવે !!
☔️☔️☔️☔️☔️☔️☔️
varasad tare
befam varasavu j padashe,
kem ke zakal thi pur nahi aave !!
☔️☔️☔️☔️☔️☔️☔️
Life Quotes Gujarati
3 years ago
પચે તો જ બચે, અન્નપૂર્ણાનું
પચે તો જ બચે,
અન્નપૂર્ણાનું અન્ન હોય કે,
પછી કોઈનો અનહદ પ્રેમ !!
pache to j bache,
annapurnanu ann hoy ke,
pachhi koino anahad prem !!
Love Shayari Gujarati
3 years ago
માણસ ને પ્રેમ કરો વસ્તુ
માણસ ને
પ્રેમ કરો વસ્તુ ને નહીં,
વસ્તુને વાપરો માણસને નહીં !!
manas ne
prem karo vastu ne nahi,
vastune vaparo manas ne nahi !!
Narajagi Shayari Gujarati
3 years ago
મજબુરીમાં પહેરી લે છે, પછી
મજબુરીમાં પહેરી લે છે,
પછી મુકે ઉતારી,
હેલમેટ જેવી થઈ ગઈ છે
સંબંધોની સવારી !!
majaburima paheri le chhe,
pachhi muke utari,
helamet jevi thai gai chhe
sambandhoni savari !!
Sambandh Status Gujarati
3 years ago
દરેક સંબંધ કોઈ ને કોઈ
દરેક સંબંધ કોઈ ને
કોઈ દરવાજા ખોલી જાય છે,
કાં તો હ્રદય ના કાં તો આંખો નાં !!
darek sambandh koi ne
koi daravaja kholi jay chhe,
ka to raaday na ka to aankho na !!
Sad Shayari Gujarati
3 years ago
હરણ કોઈને ના ફળ્યું, સલમાન
હરણ
કોઈને ના ફળ્યું,
સલમાન હોય કે રાવણ !!
haran
koine na falyu,
salaman hoy ke ravan !!
Life Quotes Gujarati
3 years ago
જયારે પણ હું ઉદાસ હોવ
જયારે પણ હું ઉદાસ
હોવ ત્યારે એમ થાય કે,
કાશ તું દોડીને આવે અને મને
જોરથી બાથ ભરી લે !!
jayare pan hu udas
hov tyare em thay ke,
kash tu dodine aave ane mane
jor thi bath bhari le !!
Breakup Shayari Gujarati
3 years ago
