જલ્દી જાગી જવાનો પણ ફાયદો
જલ્દી જાગી
જવાનો પણ ફાયદો છે,
પછી ભલે નીંદર હોય
કે વહેમ !!
jaldi jagi
javano pan fayado chhe,
pachhi bhale nindar hoy
ke vahem !!
Gujarati Suvichar
3 years ago
શું લખવું હવે મારે તારી
શું લખવું હવે
મારે તારી તારીફમાં,
ચાંદ પણ ઉભો રહેતા શરમાય
છે તારી હરીફમાં !!
shu lakhavu have
mare tari tarif ma,
chand pan ubho raheta sharamay
chhe tari harif ma !!
Romantic Shayari Gujarati
3 years ago
ખબર નહીં કેટલો નારાઝ છે
ખબર નહીં કેટલો
નારાઝ છે એ મારાથી,
રાતે સપનામાં આવીને પણ
વાત નથી કરતો !!
khabar nahi ketalo
naraz chhe e marathi,
rate sapanama aavine pan
vat nathi karato !!
Narajagi Shayari Gujarati
3 years ago
મારે તારી પાસેથી બીજું કંઈ
મારે તારી પાસેથી
બીજું કંઈ જ લેવું નથી,
તારો પ્રેમ જ મારા માટે
સૌથી મોટી ભેટ છે !!
mare tari pasethi
biju kai j levu nathi,
taro prem j mara mate
sauthi moti bhet chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
અહીંયા મારું કોઈ જ નથી,
અહીંયા મારું કોઈ જ નથી,
પણ સારું થયું નથી એ કેમ કે
કોઈ દગો તો નહીં આપે !!
ahinya maru koi j nathi,
pan saru thayu nathi e kem ke
koi dago to nahi aape !!
Sad Shayari Gujarati
3 years ago
જનમ જનમનો સાથ માંગતી હતી
જનમ જનમનો
સાથ માંગતી હતી ને,
બે મિનિટમાં ગુસ્સો
કરીને જતી રહી !!
janam janam no
sath mangati hati ne,
be minute ma gusso
karine jati rahi !!
Breakup Shayari Gujarati
3 years ago
કંઇક કરવું જ હોય તો
કંઇક કરવું જ
હોય તો જલસા કરો,
બાકી પંચાત તો આખું
ગામ કરે જ છે !!
kaik karavu j
hoy to jalasa karo,
baki panchat to aakhu
gam kare j chhe !!
Life Quotes Gujarati
3 years ago
એણે પૂછ્યું કરિયર મહત્વનું છે
એણે પૂછ્યું
કરિયર મહત્વનું છે કે હું ?
મેં કહ્યું તું મને મારા કરિયર માટે
મજબુત બનાવે એ મહત્વનું છે !!
ene puchhyu
career mahatvanu chhe ke hu?
me kahyu tu mane mara career mate
majabut banave e mahatv nu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી ફ્રેન્ડસ આમ તો બધી
મારી ફ્રેન્ડસ
આમ તો બધી સ્માર્ટ છે,
પણ બધીય બોયફ્રેન્ડ પાછળ
બરબાદ છે !!
😝😝😝😝😝😝
mari friends
aam to badhi smart chhe,
pan badhiy boyfriend pachhal
barabad chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
બેશક કોઈને પ્રેમ કરવો એ
બેશક કોઈને પ્રેમ
કરવો એ સારી વાત છે,
પણ એક સાથે ૫-૬ લોકોથી
કરવો એ ખરાબ છે !!
😂😂😂😂😂😂
beshak koine prem
karavo e sari vat chhe,
pan ek sathe 5-6 lokothi
karavo e kharab chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
