Shala Rojmel
જે સમજી નથી શકતા તમને,

જે સમજી
નથી શકતા તમને,
એવા લોકો જ ઘણું
સમજાવી જાય છે !!

je samaji
nathi shakata tamane,
eva loko j ghanu
samajavi jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

કોઈ એક વ્યક્તિ માટે વધુ

કોઈ એક વ્યક્તિ
માટે વધુ પડતી લાગણી,
તમને હથીયારો વગર જ
અંદરથી મારી નાખે છે !!

koi ek vyakti
mate vadhu padati lagani,
tamane hathiyaro vagar j
andar thi mari nakhe chhe !!

Life Quotes Gujarati

3 years ago

તું પાલકની ભાજી ને હું

તું પાલકની ભાજી
ને હું પનીરનો પીસ,
કડકડતી આ ઠંડીમાં થઇ
જાય ગરમાગરમ કિસ !!

tu palak ni bhaji
ne hu panir no pis,
kadakadati aa thandima thai
jay garamagaram kiss !!

ચાલને હું ઠંડી બની જાઉં,

ચાલને હું
ઠંડી બની જાઉં,
તું વળગીને રહે મને
સ્વેટરની જેમ !!

chalane hu
thandi bani jau,
tu valagine rahe mane
svetar ni jem !!

માણસ મુસીબતોથી નથી હારતો, પરંતુ

માણસ
મુસીબતોથી નથી હારતો,
પરંતુ મુસીબતોમાં પોતાના
લોકો સાથ છોડી દે છે ત્યારે
એ હારી જાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

manas
musibatothi nathi harato,
parantu musibatoma potana
loko sath chhodi de chhe tyare
e hari jay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

હું સંબંધ તોડી રહી છું

હું સંબંધ તોડી
રહી છું ચોપડીઓ સાથે,
કેમ કે અમારા બેઉ વચ્ચે
Understanding જ નથી !!
😂😂😂😂😂😂

hu sambandh todi
rahi chhu chopadio sathe,
kem ke amara beu vachche
understanding j nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ખરેખર સાલું અમુક છોકરાઓ તો,

ખરેખર સાલું
અમુક છોકરાઓ તો,
આ દુનિયામાં ભાઈ
બનવા જ આવે છે !!
😂😂😂😂😂😂

kharekhar salu
amuk chhokarao to,
duniyama bhai
banava j aave chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તમને એ ત્યારે યાદ કરશે,

તમને એ
ત્યારે યાદ કરશે,
જયારે તમારી જગ્યા
કોઈ નહીં લઇ શકે !!

tamane e
tyare yad karashe,
jayare tamari jagya
koi nahi lai shake !!

Life Quotes Gujarati

3 years ago

જો ગમતા વ્યક્તિ આપણા જીવનમાં

જો ગમતા વ્યક્તિ
આપણા જીવનમાં હોય,
તો હર એક દિવસ તહેવાર
જેવો જ લાગે !!

jo gamata vyakti
aapana jivan ma hoy,
to har ek divas tahevar
jevo j lage !!

Life Quotes Gujarati

3 years ago

જેમ મેકઅપથી સ્ત્રી સુંદર થાય

જેમ મેકઅપથી
સ્ત્રી સુંદર થાય છે,
તેમ બ્રેકઅપથી પુરુષ
સ્ટ્રોંગ થાય છે !!

jem make up thi
stri sundar thay chhe,
tem break up thi purush
strong thay chhe !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.