મને કોઈ બીજાથી શું મતલબ,
મને કોઈ
બીજાથી શું મતલબ,
મારે તો બસ તું અને તારો
પ્રેમ જોઈએ !!
mane koi
bijathi shun matalab,
mare to bas tu ane taro
prem joie !!
Romantic Shayari Gujarati
3 years ago
પહેલા PROMISE કરે કે ક્યાંય
પહેલા PROMISE
કરે કે ક્યાંય નહીં જાય,
અને પછી વચ્ચે છોડીને
જતા રહે છે !!
pahela promise
kare ke kyany nahi jay,
ane pachhi vachche chhodine
jata rahe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જે વ્યક્તિ બીજાને મળતા જ
જે વ્યક્તિ બીજાને
મળતા જ તમને ભૂલી જાય,
એ વ્યક્તિ ખરેખર તમારી
હોતી જ નથી !!
je vyakti bijane
malata j tamane bhuli jay,
e vyakti kharekhar tamari
hoti j nathi !!
Life Quotes Gujarati
3 years ago
સંબંધો જો થોડો સમય રાખવાના
સંબંધો જો થોડો સમય
રાખવાના હોય તો મીઠા બનો,
પણ જો લાંબો સમય રાખવાના
હોય તો સ્પષ્ટ બનો !!
sambandho jo thodo samay
rakhavana hoy to mitha bano,
pan jo lambo samay rakhavana
hoy to spasht bano !!
Sambandh Status Gujarati
3 years ago
એટલી લાંબી વાત કરવી છે
એટલી લાંબી
વાત કરવી છે તારી સાથે,
કે સાત જન્મો સુધી પણ
પૂરી ના થાય !!
etali lambi
vat karavi chhe tari sathe,
ke sat janmo sudhi pan
puri na thay !!
Romantic Shayari Gujarati
3 years ago
કારણ પૂછવાનો મોકો જ ના
કારણ પૂછવાનો
મોકો જ ના મળ્યો સાહેબ,
એ વર્તન બદલતા ગયા અને
અમે અજનબી બની ગયા !!
karan puchhavano
moko j na malyo saheb,
e vartan badalata gaya ane
ame ajanabi bani gaya !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આ લોકડાઉનમાં પણ જલસા પડી
આ લોકડાઉનમાં પણ
જલસા પડી ગયા હોત,
જો હું તારી સાથે લોકડાઉન
થયો હોત !!
aa lockdown ma pan
jalasa padi gaya hot,
jo hu tari sathe lockdown
thayo hot !!
Romantic Shayari Gujarati
3 years ago
એ વ્યક્તિને ક્યારેય દુર ના
એ વ્યક્તિને
ક્યારેય દુર ના કરતા,
જેણે તમારી દરેક મુશ્કેલીમાં
તમને સાચવેલ હોય !!
e vyaktine
kyarey dur na karata,
jene tamari darek muskelima
tamane sachavel hoy !!
Life Quotes Gujarati
3 years ago
કોઈક અમને પણ I LOVE
કોઈક અમને
પણ I LOVE YOU કહો,
અમે માણસ જ છીએ કોઈ
આતંકવાદી નહીં !!
😂😂😂😂😂😂
koik amane
pan i love you kaho,
ame manas j chie koi
aatankavadi nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા માટે મેં એટલી હદ
તારા માટે મેં એટલી
હદ સુધી દુવા કરી છે,
કે કોઈ તને પ્રેમ કરે તો પણ
બસ મારા જેવો જ કરે !!
tara mate me etali
had sudhi duva kari chhe,
ke koi tane prem kare to pan
bas mara jevo j kare !!
Romantic Shayari Gujarati
3 years ago
