શું કોઈ સારો છોકરો #online
શું કોઈ સારો
છોકરો #online છે ?
મારે ભાઈ કહેવું છે !!
😂😂😂😂😂
shu koi saro
chhokaro #online chhe?
mare bhai kahevu chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હૃદયના બારણે કંઈ ડોરબેલ નથી
હૃદયના બારણે કંઈ
ડોરબેલ નથી હોતા સાહેબ,
એના દરવાજા તો મીઠી લાગણીઓથી
જ ખુલી જાય છે !!
raday na barane kai
door bell nathi hota saheb,
ena daravaja to mithi laganiothi
j khuli jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
દગો કોઈનો સગો નથી સાહેબ,
દગો કોઈનો
સગો નથી સાહેબ,
આજે તે મને આપ્યો કાલે
તને પણ કોક આપશે !!
😪😪😪😪😪😪😪😪
dago koino
sago nathi saheb,
aaje te mane aapyo kale
tane pan kok aapashe !!
😪😪😪😪😪😪😪😪
Narajagi Shayari Gujarati
3 years ago
તારી સાથે આવોજ સંબંધ રહ્યો
તારી સાથે
આવોજ સંબંધ રહ્યો છે,
આ દિલની આગાહી છે કે
હવે પ્રેમનો વરસાદ દુર નથી !!
tari sathe
aavoj sambandh rahyo chhe,
dil ni aagahi chhe ke
have premano varasad dur nathi !!
Love Shayari Gujarati
3 years ago
શું સપના હશે ગરીબ ના,
શું સપના હશે ગરીબ ના,
જેનો શ્વાસ પણ ફુગ્ગા માં
ભરાઈ ને વહેચાય છે !!
shu sapana hashe garib na,
jeno shvas pan fugga ma
bharai ne vahechay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કાલ ની ચિંતા ના કરશો,
કાલ ની ચિંતા ના કરશો,
જે ભગવાને આજે સાચવી લીધા છે એ,
કાલે પણ સાચવી જ લેશે !!
kal ni chinta na karasho,
je bhagavane aaje sachavi lidha chhe e,
kale pan sachavi j leshe !!
Life Quotes Gujarati
3 years ago
સંબંધ તો એવા જ સારા
સંબંધ તો એવા જ સારા
જેમાં કોઈ હક પણ ન હોય,
અને કોઈ શક પણ ન હોય !!
sambandh to eva j sara
jema koi hak pan na hoy,
ane koi shak pan na hoy !!
Sambandh Status Gujarati
3 years ago
થોડીક તું પણ તડપ મારા
થોડીક તું પણ
તડપ મારા વગર,
તને પણ ખબર
પડે કે પ્રેમ શું છે !!
thodik tu pan
tadap mara vagar,
tane pan khabar
pade ke prem shu chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
આ સપના તૂટે એનો અવાજ
આ સપના તૂટે એનો
અવાજ નથી આવતો સાહેબ,
પણ એના પડઘા સાલા
જિંદગીભર સંભળાય છે !!
aa sapana tute eno
avaj nathi aavato saheb,
pan ena padagha sala
jindagibhar sambhalay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કહેવા માટે તો ઘણું હતું
કહેવા માટે તો ઘણું
હતું પણ કહી ના શક્યો,
તારા વગર રહેવા તો ચાહ્યું
પણ રહી ના શક્યો !!
kaheva mate to ghanu
hatu pan kahi na shakyo,
tara vagar raheva to chahyu
pan rahi na shakyo !!
Breakup Shayari Gujarati
3 years ago
