Shala Rojmel
કડવા શબ્દો બોલીને કોઈની લાગણી

કડવા શબ્દો બોલીને
કોઈની લાગણી દુભાવવા કરતા
ન ફાવે એની સાથે ન બોલવું !!

kadava shabdo boline
koini lagani dubhavava karata
n fave eni sathe na bolavu !!

Life Quotes Gujarati

3 years ago

અમુકવાર Memory Clear કરી લેવી

અમુકવાર Memory
Clear કરી લેવી જોઈએ,
એ પછી Phone ની હોય
કે Life ની !!

amukavar memory
clear kari levi joie,
e pachi phone ni hoy
ke life ni !!

Life Quotes Gujarati

3 years ago

મન થાય છે કે ત્યાં

મન થાય છે કે ત્યાં
આવીને ગળે મળી જાઉં,
કહેવું કંઈ નથી બસ મન
ભરીને રડી લઉં !!

man thay chhe ke tya
aavine gale mali jau,
kahevu kai nathi bas man
bharine radi lau !!

કોઈક તો મારી જેવા ગરીબ

કોઈક તો મારી
જેવા ગરીબ છોકરાને,
I Love You કહી દો પ્લીઝ !!
😂😂😂😂😂😂

koik to mari
jeva garib chhokarane,
i love you kahi do please !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એને હું યાદ નથી એ

એને હું યાદ નથી
એ મારા પ્રેમની પરીક્ષા છે,
એને હું યાદ આવીશ એ
દિવસની મને પ્રતીક્ષા છે !!

ene hu yad nathi
e mara prem ni pariksha chhe,
ene hu yad aavish e
divas ni mane pratiksha chhe !!

મેં મારા જન્માક્ષર જોયા છે

મેં મારા જન્માક્ષર
જોયા છે સાહેબ,
મને ગ્રહો કરતા પોતાના
વધારે નડ્યા છે !!

me mara janmakshar
joya chhe saheb,
mane graho karata potana
vadhare nadya chhe !!

Sad Shayari Gujarati

3 years ago

Bye બોલીને તમે Online ના

Bye બોલીને
તમે Online ના રહ્યા કરો,
સાચે જ ખુબ દિલ દુખે છે મારું !!

bye boline
tame online na rahya karo,
sache j khub dil dukhe chhe maru !!

તું મને ભૂલી જઈશ મને

તું મને ભૂલી જઈશ
મને એનો કોઈ ગમ નથી,
હું કોઈ બીજો પટાવી લઈશ,
દુનિયામાં છોકરાઓની કમી નથી !!
😝😝😝😝😝😝

tu mane bhuli jaish
mane eno koi gam nathi,
hu koi bijo patavi laish,
duniyama chhokaraoni kami nathi !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

તમારા દુઃખને પોતાનું દુઃખ બનાવી

તમારા દુઃખને
પોતાનું દુઃખ બનાવી લે,
એવા મિત્રો ભાગ્યશાળીને
જ મળે છે !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹

tamara dukhane
potanu dukh banavi le,
eva mitro bhagyashaline
j male chhe !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹

લાંબી સફરમાં જિંદગીના ઘણા રૂપ

લાંબી સફરમાં
જિંદગીના ઘણા રૂપ જોયા છે,
તમે એકલા શાને રડો સાથી તો
અમે પણ ખોયા છે !!

lambi safar ma
jindagina ghana rup joya chhe,
tame ekala shane rado sathi to
ame pan khoya chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.