Shala Rojmel
કોઈપણ નામથી નંબર #save કરી

કોઈપણ નામથી
નંબર #save કરી લો,
ચહેરાનો રંગ બતાવી દે છે કે
કોનો #msg આવ્યો છે.

koipan nam thi
number #save kari lo,
chaherano rang batavi de chhe ke
kono #msg aavyo chhe.

Gujarati Jokes

3 years ago

બોયફ્રેન્ડ વગરની છોકરી ગોતવી, એટલે

બોયફ્રેન્ડ
વગરની છોકરી ગોતવી,
એટલે આજના જમાનામાં
ડાયનાસોર ગોતવો !!
😂😂😂😂😂😂😂

boyfriend
vagar ni chhokari gotavi,
etale aajana jamanama
dinosaur gotavo !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સાચું કહું તો તને દેખ્યા

સાચું કહું તો તને દેખ્યા
વગર મારું મન માનતું નથી,
અને તારી સાથે વાત કરવાની
જીગર નથી ચાલતી !!

sachu kahu to tane dekhya
vagar maru man manatu nathi,
ane tari sathe vat karavani
jigar nathi chalati !!

Love Shayari Gujarati

3 years ago

સારું કામ અને સારી ભાષા

સારું કામ અને સારી
ભાષા ફિક્સ ડીપોઝીટ સમાન છે,
સમય જતા મૂડીની સાથે વ્યાજ
પણ આપી જાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

saru kam ane sari
bhasha fixed deposit saman chhe,
samay jat mudini sathe vyaj
pan aapi jay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

મહામહેનતે જયારે તમે સફળ થશો,

મહામહેનતે
જયારે તમે સફળ થશો,
ત્યારે લોકો તમારી સફળતાને
કિસ્મત કહેશે !!

mahamahenate
jayare tame safal thasho,
tyare loko tamari safalatane
kismat kaheshe !!

Gujarati Suvichar

3 years ago

એ છોકરી કેટલી નસીબદાર હોય

એ છોકરી
કેટલી નસીબદાર હોય છે,
જેના માટે છોકરો રડી રડીને
દુવા માંગતો હોય છે !!

e chhokari
ketali nasibadar hoy chhe,
jena mate chhokaro radi radine
duva mangato hoy chhe !!

બહુ ખાસ છે એ મારા

બહુ ખાસ છે એ મારા માટે,
કેમ કે એ ગુસ્સામાં પણ ક્યારેય
મને તું એમ નથી કહેતી !!

bahu khas chhe e mara mate,
kem ke e gussama pan kyarey
mane tu em nathi kaheti !!

બસ તમે ખુશ રહો, હું

બસ તમે ખુશ રહો,
હું રાહ જોઈ લઈશ !!

bas tame khush raho,
hu rah joi laish !!

ચિંતા અને તણાવમાં માણસ ત્યારે

ચિંતા અને તણાવમાં
માણસ ત્યારે જ રહેતો હોય,
જયારે એ પોતાના માટે થોડું અને
બીજા માટે વધારે જીવતો હોય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

chinta ane tanav ma
manas tyare j raheto hoy,
jayare e potana mate thodu ane
bija mate vadhare jivato hoy !!
💐🌻🌹shubh savar🌹🌻💐

છોકરીઓ વાળા ડીમાન્ડ કરે એ

છોકરીઓ વાળા
ડીમાન્ડ કરે એ શોખ,
અને છોકરા વાળા ડીમાન્ડ
કરે તો દહેજ !!
😂😂😂😂😂😂😂

chhokario vala
demand kare e shokh,
ane chhokara vala demand
kare to dahej !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.