Shala Rojmel
સમજાતું નથી કે તારી જોડે

સમજાતું નથી કે તારી
જોડે પ્રેમ થયો છે કે ધુમ્મસ,
બસ તારા સિવાય કશું
દેખાતું જ નથી !!

samajatu nathi ke tari
jode prem thayo chhe ke dhummas,
bas tara sivay kashu
dekhatu j nathi !!

કહી તો દીધું કે હું

કહી તો દીધું કે
હું ભૂલી જઈશ તને,
પણ સત્ય એ છે કે હું એને
ક્યારેય ભૂલી નહીં શકું !!

kahi to didhu ke
hu bhuli jaish tane,
pan saty e chhe ke hu ene
kyarey bhuli nahi shaku !!

તું મને એટલી બધી ગમે

તું મને એટલી
બધી ગમે છે ઢીંગલી,
કે મન થાય છે તારા જેવી
10-20 લઈ આવું !!
😘😘😘😘😘

tu mane etali
badhi game chhe dhingali,
ke man thay chhe tara jevi
10-20 lai aavu !!
😘😘😘😘😘

તું તો મને છોડીને ચાલી

તું તો મને છોડીને ચાલી ગઈ,
એક વાર પણ પાછુ વળીને ના જોયું
કે હું કેટલો રડ્યો હોઈશ !!

tu to mane chhodine chali gai,
ek var pan pachhu valine na joyu
ke hu ketalo radyo hoish !!

કેટલું સુંદર વાતાવરણ, અને એમાં

કેટલું સુંદર વાતાવરણ,
અને એમાં માત્ર હું અને તું !!
😘😘😘😘😘

ketalu sundar vatavaran,
ane ema matr hu ane tu !!
😘😘😘😘😘

આમ તો જિંદગી તારા વગર

આમ તો જિંદગી
તારા વગર "અધુરી" નથી,
પણ આ જિંદગી તારા વગર
"મધુરી" પણ નથી !!

aam to jindagi
tara vagar"adhuri" nathi,
pan aa jindagi tara vagar
"madhuri" pan nathi !!

મને ક્યાંથી આવડવાનું લોકોનું દિલ

મને ક્યાંથી આવડવાનું
લોકોનું દિલ જીતતા,
હું તો મારું દિલ પણ
હારી બેઠી છું !!

mane kyathi aavadavanu
lokonu dil jitata,
hu to maru dil pan
hari bethi chhu !!

પુરુષ હંમેશા ત્યારે જ સ્ત્રીની

પુરુષ હંમેશા ત્યારે જ
સ્ત્રીની ખરેખર નોંધ લે છે,
જ્યારે કોઈ બીજો પુરુષ એ
સ્ત્રીની નોંધ લેવાનું શરુ કરે છે !!

purush hammesha tyare j
strini kharekhar nondh le chhe,
jyare koi bijo purush e
strini nondh levanu sharu kare chhe !!

Sad Shayari Gujarati

3 years ago

મિલનના માત્ર બે જ રસ્તાઓ

મિલનના માત્ર
બે જ રસ્તાઓ છે,
તું ઉંબરો ઓળંગી જા
કાં મને અંદર આવવા દે !!

milan na matr
be j rastao chhe,
tu umbaro olangi ja
ka mane andar aavava de !!

લોકો દ્વારા ઉઠાવેલા ચાર સવાલથી

લોકો દ્વારા ઉઠાવેલા ચાર
સવાલથી હિંમત ના હારતા દોસ્તો,
કારણ કે ઘૂંટણ છોલાયા વગર તો
સાઈકલ પણ નથી આવડતી !!

loko dvara uthavela char
saval thi himmat na harata dosto,
karan ke ghuntan chholaya vagar to
saikal pan nathi aavadati !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.