એકવાર નહીં હજારવાર જોયો ફોટો
એકવાર નહીં
હજારવાર જોયો ફોટો તારો,
તો પણ જો ને જીવ ના
ધરાયો મારો !!
ekavar nahi
hajaravar joyo photo taro,
to pan jo ne jiv na
dharayo maro !!
Romantic Shayari Gujarati
3 years ago
સફળતાની ચાવી મેળવવી હોય ને
સફળતાની ચાવી
મેળવવી હોય ને સાહેબ,
તો તકલીફના તાળા સાથે લઈને
ફરવાની આદત રાખો !!
safalatani chavi
melavavi hoy ne saheb,
to takalif na tala sathe laine
faravani aadat rakho !!
Gujarati Suvichar
3 years ago
કોઈને નહીં પણ કદાચ મને
કોઈને નહીં પણ
કદાચ મને સમજાય છે,
આવે તું યાદ ત્યારે મોસમ
બદલાય છે !!
koine nahi pan
kadach mane samajay chhe,
aave tu yad tyare mosam
badalay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
જમાનો આજકાલ ઘણો ખરાબ ચાલે
જમાનો આજકાલ
ઘણો ખરાબ ચાલે છે,
છોકરીઓ આજકાલ છોકરાઓનો
Use કરતી થઇ ગઈ છે !!
jamano aajakal
ghano kharab chale chhe,
chhokario aajakal chhokaraono
use karati thai gai chhe !!
Life Quotes Gujarati
3 years ago
આંસુઓની ધારા તો અમે પણ
આંસુઓની ધારા
તો અમે પણ વહાવી હતી,
બસ ફરક એટલો હતો કે
તમારા આંસુ દેખાયા !!
aansuoni dhara
to ame pan vahavi hati,
bas farak etalo hato ke
tamara aansu dekhaya !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તારી બુકનું કવર બનાવી લે
તારી બુકનું
કવર બનાવી લે મને,
બહુ થઇ દોસ્તી હવે લવર
બનાવી લે મને !!
tari buk nu
kavar banavi le mane,
bahu thai dosti have lavar
banavi le mane !!
Romantic Shayari Gujarati
3 years ago
માંગુ છું ભગવાન પાસેથી એક
માંગુ છું ભગવાન
પાસેથી એક જ દુવા,
બનાવી દે મને તારી
ભત્રીજીનો ફૂવા !!
😂😂😂😂😂😂
mangu chhu bhagavan
pasethi ek j duva,
banavi de mane tari
bhatrijino fuva !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ દિલ પણ સાલું એમને
આ દિલ પણ સાલું
એમને જ યાદ કરે છે,
જેમની પાસે આપણા
માટે સમય જ નથી !!
aa dil pan salu
emane j yad kare chhe,
jemani pase aapana
mate samay j nathi !!
Miss You Shayari Gujarati
3 years ago
કઈ રીતે જવાબ આપું જિંદગીના
કઈ રીતે જવાબ
આપું જિંદગીના સાહેબ,
હજી તો કંઈ ભણ્યો પણ નથી
ને પરીક્ષા આવી ગઈ !!
kai rite javab
aapu jindagina saheb,
haji to kai bhanyo pan nathi
ne pariksha aavi gai !!
Sad Shayari Gujarati
3 years ago
હેરાન દિલને વધારે પરેશાન ના
હેરાન દિલને
વધારે પરેશાન ના કર,
પ્રેમ કરવો હોય તો કર બાકી
ખોટો એહસાન ના કર !!
heran dil ne
vadhare pareshan na kar,
prem karavo hoy to kar baki
khoto ehasan na kar !!
Narajagi Shayari Gujarati
3 years ago
