બહુ જ હિંમત હોવી જોઈએ,
બહુ જ
હિંમત હોવી જોઈએ,
આપણા પ્રેમને બીજા સાથે
જોઇને Congratulations
કહેવા માટે !!
bahu j
himmat hovi joie,
aapan prem ne bija sathe
joine congratulations
kaheva mate !!
Love Shayari Gujarati
3 years ago
સફળ થવા માટે વર્તનમાં બાળક,
સફળ થવા
માટે વર્તનમાં બાળક,
કામમાં યુવાન અને અનુભવમાં
વૃદ્ધ બનવું જરૂરી છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
safal thava
mate vartan ma balak,
kam ma yuvan ane anubhav ma
vr̥ddh banavu jaruri chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
બસ બે વસ્તુ હું કંટ્રોલ
બસ બે વસ્તુ
હું કંટ્રોલ નથી કરી શકતો,
તને જોયા પછી મારી સ્માઈલ
અને તને મિસ કરતો હોવ
ત્યારે મારા આંસુ !!
bas be vastu
hu control nathi kari shakato,
tane joy pachhi mari smile
ane tane miss karato hov
tyare mara aansu !!
Romantic Shayari Gujarati
3 years ago
તમારી પ્રોબ્લેમને I Love You
તમારી પ્રોબ્લેમને
I Love You કહી જુઓ,
શું ખબર એ પણ તમારો
સાથ છોડીને જતી રહે !!
😂😂😂😂😂😂
tamari problem ne
i love you kahi juo,
shu khabar e pan tamaro
sath chhodine jati rahe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખબર છે અશક્ય છે તારો
ખબર છે અશક્ય છે
તારો પ્રેમ પામવો,
પણ આ દિલની ચાહત
તો આજે પણ તું જ છે !!
khabar chhe ashaky chhe
taro prem pamavo,
pan aa dil ni chahat
to aaje pan tu j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી સાથે રહેવાની નહીં, તારી
તારી સાથે
રહેવાની નહીં,
તારી સાથે જીવવાની
વાત છે !!
tari sathe
rahevani nahi,
tari sathe jivavani
vat chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એ લોકો માટે બે મિનિટનું
એ લોકો માટે
બે મિનિટનું મૌન,
જેમનો બર્થ ડે કાળી
ચૌદશના દિવસે છે !!
😂😂😂😂😂😂
e loko mate
be minute nu maun,
jemano barth de kali
chaudash na divase chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તું આવ કે ના આવ
તું આવ કે ના આવ
મારે વાત જોવી છે,
ખોવાઈ જાય મારો ને તારો
પડછાયો એકબીજામાં
બસ એક એવી મુલાકાત
કરવી છે !!
tu aav ke na aav
mare vat jovi chhe,
khovai jay maro ne taro
padachhayo ekabijama
bas ek evi mulakat
karavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ભલે લાખ રૂપિયાની ઘડિયાળ તમારા
ભલે લાખ રૂપિયાની
ઘડિયાળ તમારા હાથમાં હોય,
પણ સમય તો ભગવાનના
હાથમાં જ છે !!
bhale lakh rupiyani
ghadiyal tamara hath ma hoy,
pan samay to bhagavan na
hath ma j chhe !!
Gujarati Suvichar
3 years ago
તું મારાથી દુર હોય ત્યારે,
તું મારાથી
દુર હોય ત્યારે,
મને તારી જ સૌથી
વધુ જરૂર હોય છે !!
tu marathi
dur hoy tyare,
mane tari j sauthi
vadhu jarur hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
