આવો તો આજીવન સાથી થઈને
આવો તો આજીવન
સાથી થઈને આવજો,
પળ બે પળના મુલાકાતીઓ
અમને પસંદ નથી !!
aavo to aajivan
sathi thaine aavajo,
pal be pal na mulakatio
amane pasand nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
એટલું તો કોઈ કોઈને ચાહી
એટલું તો કોઈ કોઈને
ચાહી પણ ના શકે દુનિયામાં,
જેટલા મેં તમને વિચાર્યા છે !!
etalu to koi koine
chahi pan na shake duniyama,
jetala me tamane vicharya chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુક લોકો, અમુક વાતો અને
અમુક લોકો, અમુક
વાતો અને અમુક યાદો,
જિંદગીમાં ક્યારેય ભૂલી ના
શકાય એવા હોય છે !!
amuk loko, amuk
vato ane amuk yado,
jindagima kyarey bhuli na
shakay eva hoy chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
આળસુ માણસ જિંદગીમાં, ક્યારેય સફળ
આળસુ
માણસ જિંદગીમાં,
ક્યારેય સફળ ના
થઇ શકે !!
alasu
manas jindagima,
kyarey safal na
thai shake !!
Gujarati Suvichar
3 years ago
બેંકવાળા પણ અજીબ હોય છે,
બેંકવાળા
પણ અજીબ હોય છે,
બધાને હોમલોન આપે છે
અને પોતાની બ્રાંચ
ભાડે લે છે !!
😂😂😂😂😂😂
bank vala
pan ajib hoy chhe,
badhane homelone aape chhe
ane potani branch
bhade le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બેસ્ટ ફ્રેન્ડ જેવી ભાભી મળવી,
બેસ્ટ ફ્રેન્ડ
જેવી ભાભી મળવી,
એ પણ નસીબની
વાત છે !!
best friend
jevi bhabhi malavi,
e pan nasib ni
vat chhe !!
Sambandh Status Gujarati
3 years ago
હું આખી દુનિયા સાથે લડી
હું આખી દુનિયા
સાથે લડી લઈશ,
પણ તને મારી જિંદગી
માંથી જવા નહીં દઉ !!
hu akhi duniya
sathe ladi laish,
pan tane mari jindagi
manthi java nahi dau !!
Romantic Shayari Gujarati
3 years ago
ખોટું બોલીને સારા બનવા કરતા,
ખોટું બોલીને
સારા બનવા કરતા,
સાચું બોલીને હરામી
બનવું સારું !!
khotu boline
sara banava karata,
sachu boline harami
banavu saru !!
Life Quotes Gujarati
3 years ago
તારા જવાથી જાણે સમય રોકાઈ
તારા જવાથી જાણે
સમય રોકાઈ ગયો હતો,
પછી ખબર પડી કે ઘડિયાળનો
સેલ ખાલી થઇ ગયો હતો !!
😂😂😂😂😂😂
tara javathi jane
samay rokai gayo hato,
pachhi khabar padi ke ghadiyal no
cell khali thai gayo hato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા પર મારા સિવાય, બીજા
તારા પર મારા સિવાય,
બીજા કોઈનો હક નથી !!
tara par mara sivay,
bija koino hak nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
