Shala Rojmel
કાલે તો સપનામાં હું ચંદ્ર

કાલે તો સપનામાં
હું ચંદ્ર પર જઈ આવ્યો,
પણ JIO નો ટાવર ના પકડાયો
તો પાછો આવી ગયો !!
😜😜😜😜😜

kale to sapanama
hu chandr par jai aavyo,
pan jio no tavar na pakadayo
to pachho aavi gayo !!
😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી

પરણિત સ્ત્રીઓ દ્વારા
બોલાતું સૌથી મોટુ જૂઠ,
મારે એમને પુછવુ પડે !!

paranit strio dvara
bolatu sauthi motu juth,
mare emane puchhavu pade !!

Gujarati Jokes

3 years ago

હૃદય થાક્યું ને સર્જરી કરવી

હૃદય થાક્યું
ને સર્જરી કરવી પડી,
ત્યાય તારા નામનું જ
બ્લોકેજ નીકળ્યું !!

raday thakyu
ne sarjari karavi padi,
tyay tara nam nu j
blockage nikalyu !!

આજકાલની છોકરીઓને ઘોડા ઉપર રાજકુમાર

આજકાલની
છોકરીઓને ઘોડા ઉપર
રાજકુમાર ભલે ના આવે,
પણ BMW માં ગધેડો આવે
તો પણ ચાલી જાય.

aajakal ni
chhokarione ghoda upar
rajakumar bhale na aave,
pan bmw ma gadhedo aave
to pan chali jay.

Gujarati Jokes

3 years ago

મન થાય ત્યારે મરજી મુજબ

મન થાય ત્યારે મરજી
મુજબ જીવી લેવું સાહેબ,
કેમ કે સમય ફરીવાર એ
સમય નથી આપતો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

man thay tyare maraji
mujab jivi levu saheb,
kem ke samay farivar e
samay nathi aapato !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જેમના નસીબમાં દુઃખ લખ્યું હોય,

જેમના નસીબમાં
દુઃખ લખ્યું હોય,
એમને જિંદગીમાં એકવાર
પ્રેમ જરૂર થાય છે !!

jemanaa nasib ma
dukh lakhyu hoy,
emane jindagima ekavar
prem jarur thay chhe !!

પ્રેમ અને દોસ્તીમાં બસ એટલો

પ્રેમ અને દોસ્તીમાં
બસ એટલો ફરક હોય છે,
એક તમને ખુશ જોવા માંગે છે
અને એક તમને ખુશ
કરવા માંગે છે !!

prem ane dostima
bas etalo farak hoy chhe,
ek tamane khush jova mange chhe
ane ek tamane khush
karava mange chhe !!

પાંખો ખુલી છે તો આકાશ

પાંખો ખુલી છે
તો આકાશ માપી લો,
પિંજરામાં બંદ પક્ષીઓ
તો મરી જાય છે !!

pankho khuli chhe
to aakash mapi lo,
pinjarama band pakshio
to mari jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

બીજી છોકરીઓ તો શાંત અને

બીજી છોકરીઓ તો
શાંત અને શરમાળ હોય છે,
પણ મારા વાળી તો એક
ગુંડી છે ગુંડી !!
😂😂😂😂😂😂

biji chhokario to
shant ane sharamal hoy chhe,
pan mara vali to ek
gundi chhe gundi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મને ખબર નથી કે પ્રેમ

મને ખબર
નથી કે પ્રેમ શું છે,
પણ હા એક વ્યક્તિ માટે
હું ખુબ રડ્યો છું !!

mane khabar
nathi ke prem shu chhe,
pan ha ek vyakti mate
hu khub radyo chhu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.