વાંધો નહિ તારી વફા ના
વાંધો નહિ
તારી વફા ના મળી મને,
દુઆ કરું કે કોઈ બેવાફા
ના મળે તને !!
vandho nahi
tari vafa na mali mane,
dua karu ke koi bevafa
na male tane !!
Bewafa Shayari Gujarati
3 years ago
સાચું કહું તો તને જોયા
સાચું કહું
તો તને જોયા વગર
મારું મન નથી માનતું,
અને તારી સાથે વાત
કરવાની જીગર
નથી મારી !!
sachu kahu
to tane joya vagar
maru man nathi manatu,
ane tari sathe vat
karavani jigar
nathi mari !!
Love Shayari Gujarati
3 years ago
એ એક જ વાત હોય
એ એક જ વાત
હોય છે પ્રેમની રાહમાં,
દિલ પોતાનું હોય અને
રાજ કોઈ બીજાનું !!
e ek j vat
hoy chhe prem ni rah ma,
dil potanu hoy ane
raj koi bijanu !!
Love Shayari Gujarati
3 years ago
કેટલો નજીક છે આ દુરનો
કેટલો નજીક છે
આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો અને
એ એકલા શરમાય છે !!
ketalo najik chhe
aa dur no sambandh pan,
hu hasu chhu ekalo ane
e ekala sharamay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગી હોય કે વોટ્સએપ, બધાને
જિંદગી હોય કે વોટ્સએપ,
બધાને બીજાની લાઈફમાં
ઇન્ટરેસ્ટ છે !!
jindagi hoy ke whatsapp,
badhane bijani life ma
interest chhe !!
Life Quotes Gujarati
3 years ago
હારેલા હૈયાને જીતની નહિ, બસ
હારેલા હૈયાને જીતની નહિ,
બસ પ્રીતની જરૂર હોય છે !!
harela haiyane jitani nahi,
bas prit ni jarur hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આજકાલ હવે શરીરમાં પાક્કા મકાન
આજકાલ હવે શરીરમાં
પાક્કા મકાન બનાવી લીધા છે,
સાચો પ્રેમ તો આજે પણ ભાડાની
ઝુપડીમાં બીમાર પડ્યો છે !!
aajakal have sharir ma
pakka makan banavi lidha chhe,
sacho prem to aaje pan bhadani
jhupadima bimar padyo chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એકવાર તારા ખોળામાં માથું શું
એકવાર તારા
ખોળામાં માથું શું મુક્યું,
હવે તો આ તકિયો પણ સાથ
આપવાની ના પાડે છે !!
ekavar tara
kholama mathu shu mukyu,
have to aa takiyo pan sath
aapavani na pade chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા પર ગુસ્સે થતા પણ
તારા પર ગુસ્સે થતા
પણ નથી આવડતું,
ખબર નહિ કેટલો
પ્રેમ કરું છું તને !!
taraa par gusse thata
pan nathi avadatu,
khabar nahi ketalo
prem karu chhu tane !!
Romantic Shayari Gujarati
3 years ago
તકલીફ તો કાનાને પણ પડી
તકલીફ તો
કાનાને પણ પડી હતી,
જ્યારે નસીબમાં ન હતી
એ રાધા ગમી હતી !!
takalif to
kanane pan padi hati,
jyare nasib ma na hati
e radha gami hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
