Shala Rojmel
પ્રેમમાં કોઈને એટલો પણ હક

પ્રેમમાં કોઈને એટલો
પણ હક ના આપવો,
કે એ ફેંસલો કરે કે ક્યારે
તમારે હસવું ને ક્યારે રડવું !!

prem ma koine etalo
pan hak na aapavo,
ke e fensalo kare ke kyare
tamare hasavu ne kyare radavu !!

Love Shayari Gujarati

3 years ago

એ શોધી રહી હતી મને

એ શોધી રહી હતી
મને ભૂલી જવાના બહાના,
મેં નારાજ થઈને એમની મુશ્કેલી
આસાન કરી દીધી !!

e shodhi rahi hati
mane bhuli javana bahana,
me naraj thaine emani muskeli
aasan kari didhi !!

દુઃખ તો ત્યારે થાય, જયારે

દુઃખ તો ત્યારે થાય,
જયારે મેગી કરતા પાણી
વધી જાય !!
😂😂😂😂😂

dukh to tyare thay,
jayare meggi karata pani
vadhi jay !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ત્યારે ONLINE રહેવું પણ નથી

ત્યારે ONLINE
રહેવું પણ નથી ગમતું,
જ્યારે મનગમતી વ્યક્તિ
OFFLINE હોય !!

tyare online
rahevu pan nathi gamatu,
jyare managamati vyakti
offline hoy !!

સન્નટો છવાઈ ગયો જયારે વૃદ્ધાશ્રમમાં

સન્નટો છવાઈ ગયો
જયારે વૃદ્ધાશ્રમમાં એક માં ને,
મુકવા માટે આવેલ ગાડી પર
વાંચ્યું "માતૃ દેવો ભવ" !!

sannato chhavai gayo
jayare vr̥ddhasram ma ek ma ne,
mukava mate aavel gadi par
vanchyu"matru devo bhav" !!

આ દુનિયામાં માત્ર ખુશનસીબ એ

આ દુનિયામાં
માત્ર ખુશનસીબ એ જ છે,
જે પોતાના નસીબથી ખુશ છે !!
🍁🍁🍁🍁🍁🍁🍁

aa duniyama
matr khushanasib e j chhe,
je potana nasib thi khush chhe !!
🍁🍁🍁🍁🍁🍁🍁

Life Quotes Gujarati

3 years ago

આ દુનિયામાં ગમે તેટલું સારું

આ દુનિયામાં ગમે તેટલું
સારું કામ કરી લો દોસ્ત,
પણ વખાણ તો સ્મશાને જતા
હોય ત્યારે જ થાય છે !!

aa duniyama game tetalu
saru kam kari lo dost,
pan vakhan to smashane jata
hoy tyare j thay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ખાલી નોટો ના રંગ બદલવાથી

ખાલી નોટો ના રંગ
બદલવાથી જ ઘણા લોકોના
જીવ નીકળી ગયા,
તો જયારે ઔલાદ રંગ
બદલે ત્યારે એ માં-બાપ
ઉપર શું વીતતી હશે !!
🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻

khali noto na rang
badalavathi j ghana lokona
jiv nikali gaya,
to jayare aulad rang
badale tyare e ma-bap
upar shu vitati hashe !!
🌻🌸🙏shubh ratri🙏🌸🌻

જો તમને "બધું" ચાલે, તો

જો તમને "બધું" ચાલે,
તો તમે "બધે" ચાલો !!
🌸🌸🌸🌸🌸🌸

jo tamane"badhu" chale,
to tame"badhe" chalo !!
🌸🌸🌸🌸🌸🌸

Life Quotes Gujarati

3 years ago

દરેક "માં" ના મનમાં પોતાનો

દરેક "માં" ના
મનમાં પોતાનો દીકરો
કાનુડો જ હોય છે,
બસ ફરક એટલો છે
સાહેબ દીકરો કાનુડો
નથી બની શકતો !!

darek"ma" na
man ma potano dikaro
kanudo j hoy chhe,
bas farak etalo chhe
saheb dikaro kanudo
nathi bani shakato !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.