Shala Rojmel
મને અને મારી ઊંઘને એકબીજાથી

મને અને મારી ઊંઘને
એકબીજાથી બહુ પ્રેમ છે,
પણ ઘરવાળાઓ અમને બેયને
સાથે રહેવા નથી દેતા !!
😂😂😂😂😂😂

mane ane mari ungh ne
ekabijathi bahu prem chhe,
pan gharavalao amane beyane
sathe raheva nathi deta !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મનુષ્ય થવું એ મારું ભાગ્ય

મનુષ્ય થવું
એ મારું ભાગ્ય છે,
પણ તારું થવું એ
મારું સૌભાગ્ય !!

manushy thavu
e maru bhagy chhe,
pan taru thavu e
maru saubhagy !!

તું મને પ્રેમ કરે છે ?

તું મને પ્રેમ કરે છે ?
શું બકવાસ કરે છે !!

tu mane prem kare chhe?
shu bakavas kare chhe !!

એના પ્રેમમાં કોઈ કમી નથી,

એના પ્રેમમાં
કોઈ કમી નથી,
બસ મારા નખરા જ
થોડા વધારે છે !!

ena prem ma
koi kami nathi,
bas mara nakhara j
thoda vadhare chhe !!

ધીમે ધીમે બધું ખુલી જશે,

ધીમે ધીમે
બધું ખુલી જશે,
બસ મોઢું બંધ રાખજો !!
😂😂😂😂😂😂

dhime dhime
badhu khuli jashe,
bas modhu bandh rakhajo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું તારાથી ગમે એટલો ગુસ્સે

હું તારાથી ગમે
એટલો ગુસ્સે કેમ ના હોઉં,
પણ તને ભુલાવી દેવાનો
વિચાર ક્યારેય નથી કર્યો !!

hu tarathi game
etalo gusse kem na hou,
pan tane bhulavi devano
vichar kyarey nathi karyo !!

ટપાલ લખવાનો રીવાજ ફરી આવવો

ટપાલ લખવાનો
રીવાજ ફરી આવવો જોઈએ,
આ ચેટીંગની દુનિયામાં
દગો જ મળે છે !!

tapal lakhavano
rivaj fari aavavo joie,
chatting ni duniyama
dago j male chhe !!

ઓયે સાંભળ તારા પ્રેમમાં, મને

ઓયે સાંભળ
તારા પ્રેમમાં,
મને તારી ગુલામી
પણ મંજુર છે !!

oye sambhal
tara prem ma,
mane tari gulami
pan manjur chhe !!

વધારે રાહ નથી જોવાતી યાર,

વધારે રાહ
નથી જોવાતી યાર,
મારે બસ હવે તારું
થવું છે !!

vadhare rah
nathi jovati yar,
mare bas have taru
thavu chhe !!

તું પાલકની ભાજી ને હું

તું પાલકની ભાજી
ને હું પનીરનો પીસ,
કડકડતી આ ઠંડીમાં થઇ
જાય એક #Kiss !!

tu palak ni bhaji
ne hu panir no peas,
kadakadati aa thandima thai
jay ek #kiss !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.