Shala Rojmel
હું તને માત્ર સાત દિવસ

હું તને માત્ર
સાત દિવસ નહીં,
સાત જન્મો સુધી પ્રેમ
કરવા માંગુ છું !!

hu tane matr
sat divas nahi,
sat janmo sudhi prem
karava mangu chhu !!

જે લોકો કહે છે તને

જે લોકો કહે છે તને
તકલીફમાં નથી જોઈ શકતા,
એ લોકો જ સૌથી વધારે
તકલીફ આપી જાય છે !!

je loko kahe chhe tane
takalif ma nathi joi shakata,
e loko j sauthi vadhare
takalif aapi jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

આ દુનિયામાં સાચા મિત્રો, લોહીના

આ દુનિયામાં સાચા મિત્રો,
લોહીના સંબંધીઓ કરતા
ઘણા સારા હોય છે !!

aa duniyama sacha mitro,
lohina sambandhio karata
ghana sara hoy chhe !!

એ સમય મારા માટે બહુ

એ સમય મારા
માટે બહુ ખાસ હોય છે,
જયારે તું મને મળવા આવે છે !!

e samay mara
mate bahu khas hoy chhe,
jayare tu mane malava aave chhe !!

એ મને બધે જ મળ્યા,

એ મને બધે જ મળ્યા,
એક મારા નસીબ સિવાય !!

e mane badhe j malya,
ek mara nasib sivay !!

સંબંધો એવા જ હોવા જોઈએ,

સંબંધો એવા
જ હોવા જોઈએ,
જેને યાદ કરવા વિધિ કે
તિથીની કોઈ જરૂર
નથી પડતી !!

sambandho eva
j hova joie,
jene yad karava vidhi ke
tithini koi jarur
nathi padati !!

ચાલ માની લીધું કે તું

ચાલ માની લીધું કે
તું મને યાદ નથી કરતી,
પણ એ સાબિત કરી બતાવ કે
તને મારી યાદ નથી આવતી !!

chal mani lidhu ke
tu mane yad nathi karati,
pan e sabit kari batav ke
tane mari yad nathi aavati !!

જયારે ઠોકરો ખાવા છતાં તમે

જયારે ઠોકરો
ખાવા છતાં તમે ના પડો,
ત્યારે સમજી લેજો કે
ઉપરવાળાએ તમને સાચવી
રાખ્યા છે સાહેબ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

jayare thokaro
khava chhata tame na pado,
tyare samaji lejo ke
uparavalae tamane sachavi
rakhya chhe saheb !!
🌹💐🌻shubh savar🌻💐🌹

તું ભલે આખી દુનિયા ફરી

તું ભલે
આખી દુનિયા ફરી લે,
મને બસ કેદારનાથ
લઇ જજે !!

tu bhale
aakhi duniya fari le,
mane bas kedaranath
lai jaje !!

ના પાડવાનું ખાલી નાટક કરી

ના પાડવાનું
ખાલી નાટક કરી શકું,
બાકી તારા પ્રપોઝને કેવી
રીતે રીજેક્ટ કરી શકું !!

na padavanu
khali natak kari shaku,
baki tara propose ne kevi
rite reject kari shaku !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.