Shala Rojmel
હું પોતે જ મને ભૂલી

હું પોતે જ
મને ભૂલી ગયો છું,
પછી તું તો ક્યાંથી
યાદ રાખે મને !!

hu pote j
mane bhuli gayo chhu,
pachhi tu to kyathi
yad rakhe mane !!

ઓયે ગાંડી લગ્ન કરવા છે

ઓયે ગાંડી
લગ્ન કરવા છે કે,
ઉપાડીને લઇ જાઉં
હવે તને ?

oye gandi
lagn karava chhe ke,
upadine lai jau
have tane?

તારી યાદોમાં લપેટાઈને રહી જવાય

તારી યાદોમાં
લપેટાઈને રહી જવાય છે,
એકાંતમાં પણ મુખ પર
હાસ્ય છવાઈ જાય છે !!

tari yadoma
lapetaine rahi javay chhe,
ekant ma pan mukh par
hasy chhavai jay chhe !!

કાનુડાને જેટલું માખણ વહાલું છે,

કાનુડાને જેટલું
માખણ વહાલું છે,
એ જ રીતે તમે મને
વહાલા છો !!

kanudane jetalu
makhan vahalu chhe,
e j rite tame mane
vahala chho !!

એક વાત યાદ રાખજે દોસ્ત,

એક વાત
યાદ રાખજે દોસ્ત,
જિંદગીમાં સાહસ વગર
કોઈ આગળ નથી
વધી શકતું !!
🌹🌹શુભ સવાર🌹🌹

ek vat
yad rakhaje dost,
jindagima sahas vagar
koi aagal nathi
vadhi shakatu !!
🌹🌹shubh savar🌹🌹

આખું જગ બે પળ માટે

આખું જગ
બે પળ માટે રોકાઈ ગયું,
જયારે સવાર સવારમાં તમારું
મુખડું દેખાઈ ગયું !!

aakhu jag
be pal mate rokai gayu,
jayare savar savar ma tamaru
mukhadu dekhai gayu !!

બેશક તૂટેલા હાડકા પાછા જોડાઈ

બેશક તૂટેલા હાડકા
પાછા જોડાઈ શકે,
પણ વિશ્વાસ તૂટ્યા પછી
ક્યારેય જોડાતો નથી !!

beshak tutela hadaka
pachha jodai shake,
pan vishvas tutya pachhi
kyarey jodato nathi !!

Gujarati Suvichar

3 years ago

પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને,

પ્રેમ એટલે પહેલી
મુલાકાતથી લઈને,
પાનેતરમાં જોવા
સુધીની સફર !!
💝💝💝💝💝💝💝💝

prem etale paheli
mulakat thi laine,
panetar ma jova
sudhini safar !!
💝💝💝💝💝💝💝💝

Love Shayari Gujarati

3 years ago

હે મેહુલા આ વખતે તું

હે મેહુલા
આ વખતે તું એવી
રીતે વરસ જે કે,
તારા વરસવાની સાથે
દરેકનાં દુઃખ દરેકની
નિરાશા ધોવાય જાય !!

he mehula
aa vakhate tu evi
rite varas je ke,
tara varasavani sathe
darek na dukh darek ni
nirasha dhovay jay !!

Gujarati Suvichar

3 years ago

મનનું મનમાં રાખતા નહીં તક

મનનું મનમાં
રાખતા નહીં તક
મળે ત્યાં બોલી દેજો,
ઘુંચ બનવાની રાહ
ના જોતા ગાંઠ મળે
ત્યાં ખોલી લેજો !!
🍀🌻🙏શુભ રાત્રી🙏🌻🍀

man nu man ma
rakhata nahi tak
male tya boli dejo,
ghunch banavani rah
na jota ganth male
tya kholi lejo !!
🍀🌻🙏shubh ratri🙏🌻🍀

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.