Massage તો મળે છે પણ
Massage તો મળે છે
પણ એમાં શું નવું છે,
હવે તો સાંજ પડે અને તમે
મળો બસ એજ ઘણુ છે !!
massage to male chhe
pan ema shu navu chhe,
have to sanj pade ane tame
malo bas ej ghanu chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
દરેક ભૂલ સોરી બોલવાથી માફ
દરેક ભૂલ સોરી
બોલવાથી માફ નથી થતી,
અમુક ભૂલ માટે પરિણામ
પણ ભોગવવા પડે છે !!
🌸🌻🙏શુભ સવાર🙏🌻🌸
darek bhul sorry
bolavathi maf nathi thati,
amuk bhul mate parinam
pan bhogavava pade chhe !!
🌸🌻🙏shubh savar🙏🌻🌸
Good Morning Quotes Gujarati
4 years ago
હવે તો એની યાદ આવે
હવે તો એની યાદ આવે
તો પણ ચુપ રહું છું,
કે આંખોને ખબર પડી
તો વરસી જશે !!
have to eni yad aave
to pan chup rahu chhu,
ke aankhone khabar padi
to varasi jashe !!
Sad Shayari Gujarati
4 years ago
નદી ને સાગર ના કિનારા
નદી ને સાગર ના
કિનારા સીવાય ક્યાં
બીજો કોઈ ખ્યાલ છે,
એમ દોસ્ત નિઃસ્વાર્થ
લાગણીનો તું જ સાર છે !!
nadi ne sagar na
kinara sivay kya
bijo koi khyal chhe,
em dost nisvarth
laganino tu j sar chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
તારી યાદ છે કે રસ-પૂરી
તારી યાદ છે
કે રસ-પૂરી નું ઘેન,
ચડ્યા પછી ઉતરવાનું
નામ જ નથી. !!
😂😂😂😂😂😂😂😂
tari yad chhe
ke ras-puri nu ghen,
chadya pachhi utaravanu
nam j nathi. !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દોસ્ત તું ખાલી દોસ્ત નહીં,
દોસ્ત તું
ખાલી દોસ્ત નહીં,
લાઇફલાઇન છે મારી !!
dost tu
khali dost nahi,
lifeline chhe mari !!
Dosti Shayari Gujarati
4 years ago
થોડો સમય ગયા પછી ખબર
થોડો સમય
ગયા પછી ખબર પડી,
કે જે થયું એ સારું જ
થયું છે !!
thodo samay
gaya pachhi khabar padi,
ke je thayu e saru j
thayu chhe !!
Bewafa Shayari Gujarati
4 years ago
તડકામાં ઉભા હોય આપણે બંને
તડકામાં ઉભા
હોય આપણે બંને
એવું મારું ડ્રીમ હોય,
હું બનું આઈસ અને
તું મારી ક્રીમ હોય !!
tadakama ubha
hoy aapane banne
evu maru dream hoy,
hu banu ice ane
tu mari cream hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
તું હિસાબ મારાથી ન માંગ
તું હિસાબ મારાથી
ન માંગ એ જિંદગી,
તે વાર જો ગણ્યા ના હોય
તો મેં પણ ઘાવ ગણ્યા નથી !!
tu hisab marathi
na mang e jindagi,
te var jo ganya na hoy
to me pan ghav ganya nathi !!
Sad Shayari Gujarati
4 years ago
બસ તું મારા પરિચયમાં આવી
બસ તું મારા
પરિચયમાં આવી જા,
પછી રેશનકાર્ડમાં નામ
લાવવાની જવાબદારી મારી !!
bas tu mara
parichay ma aavi ja,
pachhi reshan kard ma nam
lavavani javabadari mari !!
Romantic Shayari Gujarati
4 years ago
