ના પૂછતાં મને મારા આંસુઓનું
ના પૂછતાં મને
મારા આંસુઓનું કારણ,
તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે !!
na puchhata mane
mara aansuonu karan,
tamaru j nam sambhaline
tamane saru nahi lage !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તારા હાથની ચા ! આ દુખતું
તારા હાથની ચા !
આ દુખતું માથું પણ કેવી
અજીબ જીદ લઈને બેઠું છે !!
tar hath ni cha !
aa dukhatu mathu pan kevi
ajib jid laine bethu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મને ડાયાબીટીસ કોઈ #સ્વીટથી નહીં
મને ડાયાબીટીસ
કોઈ #સ્વીટથી નહીં થાય,
પણ તારી #કિસ્સીથી
થશે એ પાક્કું છે !!
mane diabetes
koi #sweet hi nahi thay,
pan tari #kissi thi
thashe e pakku chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સાથ તો પ્રેમમાં છૂટે, દોસ્તીમાં
સાથ તો
પ્રેમમાં છૂટે,
દોસ્તીમાં નહીં
હો સાહેબ !!
sath to
prem ma chhute,
dostima nahi
ho saheb !!
Dosti Shayari Gujarati
4 years ago
પગાર તો પેટ્રોલની જેમ હોવો
પગાર તો પેટ્રોલની
જેમ હોવો જોઈએ,
સવારે ઉઠીએ ને ખબર પડે કે
આજે ફરી વધી ગયો !!
😝😝😝😝😝😝
pagar to petrol ni
jem hovo joie,
savare uthie ne khabar pade ke
aaje fari vadhi gayo !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
હું તારા માટે બધું જ
હું તારા માટે
બધું જ છોડીને જીવું છું,
અને તું મને જ છોડીને
જીવે છે !!
hu tara mate
badhu j chhodine jivu chhu,
ane tu mane j chhodine
jive chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
પોતાની જાતની કોઈ બીજા સાથે
પોતાની જાતની કોઈ
બીજા સાથે સરખામણી ના કરો,
ક્યારેય ખુશ નહીં રહી શકો !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
potani jat ni koi
bija sathe sarakhamani na karo,
kyarey khush nahi rahi shako !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
4 years ago
આંસુઓનો સંબંધ આંખો સાથે જ
આંસુઓનો સંબંધ
આંખો સાથે જ હોય છે,
પણ એમાં ભીંજાય તો
બસ હૃદય જ છે !!
aansuono sambandh
aankho sathe j hoy chhe,
pan ema bhinjay to
bas raday j chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મારો તો સ્વભાવ જ છે
મારો તો
સ્વભાવ જ છે દુધમાં
સાકારની જેમ ભળી જવાનો,
પણ અમુક લોકોને ડાયાબિટીસ
હોય એમાં મારો શું વાંક !!
maro to
svabhav j chhe dudh ma
sakar ni jem bhali javano,
pan amuk lokone diabetes
hoy ema maro shu vank !!
Life Quotes Gujarati
4 years ago
કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ
કિલોના ભાવમાં
વેચાઈ ગઈ એ નોટબુકો,
જેના પર ક્યારેક "વેરીગુડ"
જોઈને હરખ નોતો સમાતો !!
📚📚📚📚📚📚📚
kilona bhav ma
vechai gai e notebooko,
jena par kyarek"very good"
joine harakh noto samato !!
📚📚📚📚📚📚📚
Life Quotes Gujarati
4 years ago
