હા ઉઠાવે છે એ મારા
હા ઉઠાવે છે
એ મારા નખરા,
કેમ કે એને ખબર છે
કે હું જીદ્દી છું !!
ha uthave chhe
e mara nakhara,
kem ke ene khabar chhe
ke hu jiddi chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
કબરમાંથી પણ પાછુ આવવું પડે,
કબરમાંથી
પણ પાછુ આવવું પડે,
જો તારા જેવું કોઈ રાહ
જોનારું મળે !!
kabar manthi
pan pachhu aavavu pade,
jo tara jevu koi rah
jonaru male !!
Romantic Shayari Gujarati
4 years ago
જે દિવસે અંધારું હતું, બસ
જે દિવસે અંધારું હતું,
બસ એ દિવસે ખબર પડી
કે કોણ મારું હતું !!
je divase andharu hatu,
bas e divase khabar padi
ke kon maru hatu !!
Sad Shayari Gujarati
4 years ago
મારી જિંદગીમાં એટલી ભાગદોડ છે,
મારી જિંદગીમાં
એટલી ભાગદોડ છે,
કે મને લાગે છે કે મારી
કિસ્મત ભગવાને નહીં પણ
એકતા કપૂરે લખી છે !!
😂😂😂😂😂😂
mari jindagima
etali bhagadod chhe,
ke mane lage chhe ke mari
kismat bhagavane nahi pan
ekata kapure lakhi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જેને જોવો એ બધા લગન
જેને જોવો
એ બધા લગન કરે છે,
ખબર નથી પડતી હું
મોડી છું કે એ લોકો વહેલા !!
😂😂😂😂😂😂
jene jovo
e badha lagan kare chhe,
khabar nathi padati hu
modi chhu ke e loko vahela !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મારી આંખોમાં જે ઉજાગરાનો થાક
મારી આંખોમાં
જે ઉજાગરાનો થાક છે,
એમાં તારી આંખોનો પણ
એટલો જ વાંક છે !!
mari aankhoma
je ujagarano thak chhe,
ema tari aankhono pan
etalo j vank chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ભગવાનનું મંદિર હોય કે પછી
ભગવાનનું મંદિર
હોય કે પછી ખરતો તારો,
મારી દરેક ઈચ્છામાં હું તને
જ માંગુ છું !!
bhagavananu mandir
hoy ke pachhi kharato taro,
mari darek ichcha ma hu tane
j mangu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
ગણતરીના જ એવા સંબંધો હોય
ગણતરીના જ
એવા સંબંધો હોય છે,
જેમાં કોઈ ગણતરી નથી
હોતી સાહેબ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
ganatarina j
eva sambandho hoy chhe,
jema koi ganatari nathi
hoti saheb !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
દિલ જાણે ધડકવાનું બંધ કરી
દિલ જાણે
ધડકવાનું બંધ કરી દે છે,
જાન તારાથી દુર જવાની
જયારે વાત આવે છે !!
dil jane
dhadakavanu bandh kari de chhe,
jan tarathi dur javani
jayare vat aave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
"મારી સાથે વાત કરને મારો
"મારી સાથે વાત
કરને મારો મુડ નથી" થી
લઈને તું વાત કરીને મારો મુડ ના
બગાડ"માં બંનેનો પ્રેમ
ખોવાઈ ગયો !!
"mari sathe vat
kar ne maro mood nathi" thi
laine tu vat karine maro mood na
bagad" ma banneno prem
khovai gayo !!
Breakup Shayari Gujarati
4 years ago
