આંખોમાં જેના સપના હતા હજાર,
આંખોમાં જેના
સપના હતા હજાર,
પળવારમાં તૂટીને થઇ
ગયા તાર તાર !!
aankhoma jena
sapana hata hajar,
palavar ma tutine thai
gaya tar tar !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આપણને કોઈ ચાહે અને અનહદ
આપણને કોઈ
ચાહે અને અનહદ ચાહે,
તો એના માટે ગર્વ કરાય
અભિમાન નહીં !!
aapan ne koi
chahe ane anahad chahe,
to ena mate garv karay
abhiman nahi !!
Life Quotes Gujarati
4 years ago
કોઈને મારી રાધા મળે તો
કોઈને મારી
રાધા મળે તો કહેજો,
કે કાને ફોટો અપલોડ
કર્યો છે જોઈ લે !!
koine mari
radha male to kahejo,
ke kane photo upload
karyo chhe joi le !!
Romantic Shayari Gujarati
4 years ago
આપ તો ખરા સોદાગર છો,
આપ તો
ખરા સોદાગર છો,
મારી અબજોની ઉદાસીને
જુઓને ફક્ત એક સ્માઈલથી
ખરીદી લીધી !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
aap to
khara sodagar chho,
mari abajoni udasine
juone fakt ek smile thi
kharidi lidhi !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
મારી જિંદગીમાં હવે આવી જા,
મારી જિંદગીમાં
હવે આવી જા,
મારા પીઝ્ઝાનું
બીલ આપી જા !!
😂😂😂😂😂😂
mari jindagima
have aavi ja,
mara pizza nu
bill aapi ja !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું ક્રીમ બિસ્કીટ ક્રીમ સાથે
હું ક્રીમ બિસ્કીટ
ક્રીમ સાથે ખાઈ શકું છું,
શું તમે ટાઈગર બિસ્કીટ
ટાઈગર સાથે ખાઈ
શકો છો ?
😂😂😂😂😂😂
hu cream biscuit
cream sathe khai shaku chhu,
shu tame tiger biscuit
tiger sathe khai
shako chho?
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જઈને સમુદ્ર કિનારે તું પોતાના
જઈને સમુદ્ર કિનારે તું
પોતાના હાથમાં પાણી ઉઠાવજે,
જેટલું ઉઠાવી શકે એ તારી ચાહત
અને ના ઉઠાવી શકે એટલી
મારી મોહબ્બત !!
jaine samudr kinare tu
potana hath ma pani uthavaje,
jetalu uthavi shake e tari chahat
ane na uthavi shake etali
mari mohabbat !!
Romantic Shayari Gujarati
4 years ago
જે લોકો તમારા ઇંતજારની કદર
જે લોકો તમારા
ઇંતજારની કદર નથી કરતા,
એમનાથી શું આશા રાખવી
પ્રેમ પામવાની !!
je loko tamara
intajar ni kadar nathi karata,
emanathi shu aasha rakhavi
prem pamavani !!
Breakup Shayari Gujarati
4 years ago
છોકરીઓનો વધુ સમય તો એ
છોકરીઓનો વધુ
સમય તો એ શોધવામાં
પસાર થતો હોય છે,
કે એના બોયફ્રેન્ડની બીજી
ગર્લફ્રેન્ડ કોણ છે !!
😂😂😂😂😂😂
chhokariono vadhu
samay to e shodhavama
pasar thato hoy chhe,
ke ena boyfriend ni biji
girlfriend kon chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારાથી દુર રહેવાનું પસંદ નથી,
તારાથી દુર
રહેવાનું પસંદ નથી,
અને તારી પાસે રહું
એવી કિસ્મત નથી !!
tarathi dur
rahevanu pasand nathi,
ane tari pase rahu
evi kismat nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
