હું હાજર છું છતાં મને
હું હાજર છું છતાં
મને #ignore કરે છે,
અને આખા ગામમાં કહે છે
કે એ મને પ્રેમ કરે છે !!
hu hajar chhu chhata
mane #ignore kare chhe,
ane aakha gam ma kahe chhe
ke e mane prem kare chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
એટલે નથી કોતરતો તારું નામ
એટલે નથી કોતરતો
તારું નામ મારા હાથમાં,
ડર છે કે દેહ બળે તો તારું નામ
પણ મળી જાય રાખમાં !!
etale nathi kotarato
taru nam mara hath ma,
dar chhe ke deh bale to taru nam
pan mali jay rakh ma !!
Romantic Shayari Gujarati
3 years ago
એ ફટાકડી તારો જ છું
એ ફટાકડી
તારો જ છું ફટાકડો
જેમ ફોડવો હોય એમ ફોડજે,
પણ દિલથી દિલ જોડેલ છે
એ કદી ના તોડજે !!
e fatakadi
taro j chhu fatakado
jem fodavo hoy em fodaje,
pan dil thi dil jodel chhe
e kadi na todaje !!
Romantic Shayari Gujarati
3 years ago
ખુશી માટે ઘણું બધું ભેગું
ખુશી માટે
ઘણું બધું ભેગું કરવું પડે છે
એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં તો ખુશી માટે
ઘણું બધું જતું કરવું પડે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
khushi mate
ghanu badhu bhegu karavu pade chhe
evi aapani samaj chhe,
pan hakikat ma to khushi mate
ghanu badhu jatu karavu pade chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
મને તો સાલું એ જ
મને તો સાલું
એ જ ખબર નથી પડતી,
બધા આપણો મોબાઈલ લઈને
સૌથી પહેલા ગેલેરી જ કેમ
ખોલતા હશે !!
😜😜😜😜😜
mane to salu
e j khabar nathi padati,
badh aapano mobile laine
sauthi pahela gallery j kem
kholata hashe !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
બોલાવો નહીં તો ચાલશે સાહેબ,
બોલાવો નહીં
તો ચાલશે સાહેબ,
પણ કુવામાં ઉતારીને
દોરડું ના કાપતા !!
bolavo nahi
to chalashe saheb,
pan kuvama utarine
doradu na kapata !!
Sad Shayari Gujarati
3 years ago
વાંચી એનું નામ લાગણી આજ
વાંચી એનું નામ લાગણી
આજ મારી સાજી થઇ ગઈ,
ઝલક એની જોઈ આજ
સાંજ મારી તાજી થઇ ગઈ !!
vanchi enu nam lagani
aaj mari saji thai gai,
zalak eni joi aaj
sanj mari taji thai gai !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મારી યાદમાં જાગરણ કરી
તું મારી યાદમાં
જાગરણ કરી તો જો,
રાત બહુ વહાલી ન
લાગે તો કહેજે.
tu mari yad ma
jagaran kari to jo,
rat bahu vahali na
lage to kaheje.
Miss You Shayari Gujarati
3 years ago
સમય જતા બધું ફરી મળી
સમય જતા
બધું ફરી મળી શકે છે,
બસ એક સમય સાથે ખોવાયેલા
સંબંધ અને ખોવાયેલો ભરોસો
ક્યારેય નથી મળતા !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
samay jata
badhu fari mali shake chhe,
bas ek samay sathe khovayela
sambandh ane khovayelo bharoso
kyarey nathi malata !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
એક ઉંમર હોય જયારે ફક્ત
એક ઉંમર હોય જયારે
ફક્ત દેખાવ અગત્યનો હોય,
એક ઉંમર પછી ફક્ત વિચાર અને
એક ઉંમર પછી ફક્ત સાથ
અગત્યનો હોય !!
ek ummar hoy jayare
fakt dekhav agaty no hoy,
ek ummar pachhi fakt vichar ane
ek ummar pachhi fakt sath
agaty no hoy !!
Sambandh Status Gujarati
3 years ago
