દર્દ બે પ્રકારના હોય છે,
દર્દ બે પ્રકારના હોય છે,
એક જે તમને તકલીફ આપે છે
અને એક જે તમને બદલી નાખે છે !!
dard be prakar na hoy chhe,
ek je tamane takalif aape chhe
ane ek je tamane badali nakhe chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તારું બક બક કરવું ભલે
તારું બક બક કરવું
ભલે તને એક વાત લાગે,
પણ મને તો એ તારી
સાથેનો રોમાન્સ લાગે !!
taru bak bak karavu
bhale tane ek vat lage,
pan mane to e tari
satheno romance lage !!
Romantic Shayari Gujarati
4 years ago
કેવો ખુબસુરત અહેસાસ હોય છે,
કેવો ખુબસુરત
અહેસાસ હોય છે,
જયારે મારા હાથમાં
તારો હાથ હોય છે !!
kevo khubasurat
ahesas hoy chhe,
jayare mara hath ma
taro hath hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
આમ અચાનક કઈ રીતે ભૂલી
આમ અચાનક
કઈ રીતે ભૂલી ગઈ મને ?
સાચો પ્રેમ તો હું પણ
હતો ને તારો ?
aam achanak
kai rite bhuli gai mane?
sacho prem to hu pan
hato ne taro?
Bewafa Shayari Gujarati
4 years ago
આજે પણ યાદ કરું છું
આજે પણ
યાદ કરું છું એમને,
મારા દિલના ટુકડા
કર્યા છે જેમણે !!
aaje pan
yad karu chhu emane,
mara dil na tukada
karya chhe jemane !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એ મારી Pain Killer હતી,
એ મારી
Pain Killer હતી,
પણ હું ભૂલી ગયો હતો કે
દરેક દવાની એક Expiry
Date હોય છે !!
e mari
pain killer hati,
pan hu bhuli gayo hato ke
darek davani ek expiry
date hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મારે તો કોઈ એવો છોકરો
મારે તો કોઈ
એવો છોકરો જોઈએ,
જે લગ્નના દિવસે મને કહે
કે આજે રડી લે આજ પછી
તને ક્યારેય રડવા
નહીં દઉં !!
mare to koi
evo chhokaro joie,
je lagnan divase mane kahe
ke aaje radi le aaj pachhi
tane kyarey radava
nahi dau !!
Romantic Shayari Gujarati
4 years ago
દલીલો કરવાનું છોડી દો, કારણ
દલીલો કરવાનું છોડી દો,
કારણ કે બધા જવાબો જો તમે જ
આપશો તો સમય શું કરશે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
dalilo karavanu chhodi do,
karan ke badha javabo jo tame j
aapasho to samay shu karashe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
મહેરબાની કરીને મારા દુઃખને ખતમ
મહેરબાની કરીને મારા
દુઃખને ખતમ કર અને કહી દે,
કે તું મને પ્રેમ નથી કરતી
જેમ હું તને કરું છું !!
maherabani karine mara
dukh ne khatam kar ane kahi de,
ke tu mane prem nathi karati
jem hu tane karu chhu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કંઈ પણ કહો વ્હાલા, પણ
કંઈ પણ કહો વ્હાલા,
પણ દોસ્તો વગર આપણી જિંદગી
એકદમ અધુરી રહે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
kai pan kaho vhala,
pan dosto vagar aapani jindagi
ekadam adhuri rahe chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
