Shala Rojmel
એમ ના કહો કે મારી

એમ ના કહો કે
મારી પાસે ટાઈમ નથી,
એમ કહો કે તારા માટે
ટાઈમ નથી !!

em na kaho ke
mari pase time nathi,
em kaho ke tara mate
time nathi !!

જો ભાગ્ય સાથ નથી આપતું,

જો ભાગ્ય
સાથ નથી આપતું,
તો સમજી લ્યો મહેનત
જરૂર સાથ આપશે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

jo bhagy
sath nathi aapatu,
to samaji lyo mahenat
jarur sath aapashe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

મને તારાથી પ્રેમ છે, અને

મને તારાથી પ્રેમ છે,
અને હંમેશા રહેશે !!

mane tarathi prem chhe,
ane hammesha raheshe !!

તમારી પાસે જે છે એની

તમારી પાસે જે છે
એની કદર કરો,
અહીં આકાશ પાસે પણ
પોતાની જમીન નથી !!

tamari pase je chhe
eni kadar karo,
ahi aakash pase pan
potani jamin nathi !!

Life Quotes Gujarati

4 years ago

તમારી દરેક પ્રોબ્લેમ તમારા બેસ્ટફ્રેન્ડને

તમારી દરેક પ્રોબ્લેમ
તમારા બેસ્ટફ્રેન્ડને કહેતા રહો,
કેમ કે તમારા કરતા તમારા
વિશે એ વધુ જાણતા હશે !!

tamari darek problem
tamara bestfriend ne kaheta raho,
kem ke tamara karata tamara
vishe e vadhu janata hashe !!

બહાર વરસાદ વરસી રહ્યો છે,

બહાર વરસાદ
વરસી રહ્યો છે,
અંદર હું પલળી રહ્યો
છું એની યાદમાં !!

bahar varasad
varasi rahyo chhe,
andar hu palali rahyo
chhu eni yad ma !!

મિત્ર બનાવવામાં ધીરજ રાખવી, બધા

મિત્ર બનાવવામાં
ધીરજ રાખવી,
બધા મિત્રો કર્ણ જેવા
નથી હોતા !!

mitr banavavama
dhiraj rakhavi,
badha mitro karn jeva
nathi hota !!

વાયરસ અમારો કીમતી ખજાનો લઇ

વાયરસ અમારો
કીમતી ખજાનો લઇ ગયો,
મિત્રો સાથે બેઠા એનો
જમાનો થઇ ગયો !!

virus amaro
kimati khajano lai gayo,
mitro sathe betha eno
jamano thai gayo !!

આમ તો ઘણો મજબુત છું,

આમ તો
ઘણો મજબુત છું,
બસ તને ખોવાથી ડરું છું !!

aam to
ghano majabut chhu,
bas tane khovathi daru chhu !!

હંમેશા એવું જ કેમ થાય

હંમેશા એવું જ કેમ થાય છે,
જે વ્યક્તિ આપણી જરૂરિયાત હોય,
એની જરૂરિયાત કોઈ બીજી
વ્યક્તિ જ હોય !!

hammesha evu j kem thay chhe,
je vyakti apani jaruriyat hoy,
eni jaruriyat koi biji
vyakti j hoy !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.