કોઈ મસ્ત પળો ની મહેક
કોઈ મસ્ત પળો ની
મહેક જેવી છે તારી યાદ,
મઝા એ પણ છે એ
સદાયે મહેકતી રહે છે !!
koi mast palo ni
mahek jevi chhe tari yad,
maza e pan chhe e
sadaye mahekati rahe chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
એ વ્યક્તિની કદર કરવાનું ના
એ વ્યક્તિની કદર
કરવાનું ના ભૂલતા સાહેબ,
જે આ જુઠ્ઠા જગતમાં નિઃસ્વાર્થે
તમારી સાથે હોય !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
e vyaktini kadar
karavanu na bhulata saheb,
je aa juththa jagat ma nisvarthe
tamari sathe hoy !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
4 years ago
માણસ હંમેશા, તૂટી તૂટીને જ
માણસ હંમેશા,
તૂટી તૂટીને જ
પથ્થર બને છે !!
manas hammesha,
tuti tutine j
paththar bane chhe !!
Sad Shayari Gujarati
4 years ago
સંબંધ રહે તો આત્માથી આત્માનો
સંબંધ રહે તો
આત્માથી આત્માનો રહે,
કેમ કે શરીર તો એકબીજાથી
ધરાઈ જતા હોય છે !!
sambandh rahe to
aatmathi atmano rahe,
kem ke sharir to ekabijathi
dharai jata hoy chhe !!
Sambandh Status Gujarati
4 years ago
દુનિયામાં જોવા તો હસતા ચહેરા
દુનિયામાં જોવા તો
હસતા ચહેરા મળે છે,
પણ અંદર બહુ ઉંડા
રાઝ છુપાયેલા હોય છે !!
duniyama jova to
hasata chahera male chhe,
pan andar bahu unda
raz chhupayela hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
પડી જવું એ હાર નથી
પડી જવું
એ હાર નથી સાહેબ,
હાર તો એ છે કે જયારે તમે
ઉભા થવાની ના પાડી દો !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
padi javu
e har nathi saheb,
har to e chhe ke jayare tame
ubha thavani na padi do !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
4 years ago
એકઠા તો બધા થાય છે,
એકઠા તો
બધા થાય છે,
બસ તકલીફ તો
એક થવામાં છે !!
ekatha to
badha thay chhe,
bas takalif to
ek thavama chhe !!
Life Quotes Gujarati
4 years ago
જીવ બચાવે છે જે દવા
જીવ બચાવે છે જે દવા
એ ડિસ્કાઉન્ટમાં જોઈએ છે,
અને જીવ લે છે જે દારૂ એ
કોઈપણ કિંમતમાં જોઈએ છે !!
jiv bachave chhe je dava
e discount ma joie chhe,
ane jiv le chhe je daru e
koipan kimmat ma joie chhe !!
Life Quotes Gujarati
4 years ago
મારી દરેક વાત તારા પર
મારી દરેક વાત તારા
પર જ આવીને અટકે છે,
તું જ કહે આનાથી વધારે
પ્રેમ શું છે !!
mari darek vat tara
par j aavine atake chhe,
tu j kahe aanathi vadhare
prem shu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈના પ્રેમમાં પડવું એના કરતા,
કોઈના પ્રેમમાં
પડવું એના કરતા,
આ ઠંડીમાં બે ગોદડા
ઓઢીને પડી રહેવું સારું !!
😂😂😂😂😂
koina prem ma
padavu ena karata,
thandima be godada
odhine padi rahevu saru !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
