સાંભળ હવે ભૂલથી પણ જિંદગીમાં
સાંભળ હવે ભૂલથી પણ
જિંદગીમાં પાછા ના આવતા,
હવે મને તમારાથી નફરત
થઇ ગઈ છે !!
😭😭😭😭😭😭
sambhal have bhul thi pan
jindagima pachha na aavata,
have mane tamarathi nafarat
thai gai chhe !!
😭😭😭😭😭😭
Broken Heart Shayari Gujarati
4 years ago
આમ જોઈએ તો ભક્તિમય એવો
આમ જોઈએ
તો ભક્તિમય એવો
શ્રાવણ માસ છે,
ને એમ છતાંયે તારી
અણીયાળી આંખોનો
બહુ ત્રાસ છે !!
aam joie
to bhaktimay evo
shravan mas chhe,
ne em chatanye tari
aniyali aankhono
bahu tras chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
રોજ બીજાને ખોવાના ડરમાં જ,
રોજ બીજાને
ખોવાના ડરમાં જ,
એક દિવસ તમે તમારી
જાતને ખોઈ બેસશો !!
roj bijane
khovana dar ma j,
ek divas tame tamari
jat ne khoi besasho !!
Life Quotes Gujarati
4 years ago
પાંખો નથી છતાં પણ કેવું
પાંખો નથી
છતાં પણ કેવું ઉડે છે,
મન મારું તારી
આસપાસ રહે છે !!
pankho nathi
chhata pan kevu ude chhe,
man maru tari
aasapas rahe chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
દુવાઓ જમા કરવા લાગી જાવ
દુવાઓ જમા
કરવા લાગી જાવ સાહેબ,
ખબર પાક્કી જ છે,
રૂપિયા કે રૂપ કાંઈ ભેગું
આવતું નથી !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
duvao jama
karava lagi jav saheb,
khabar pakki j chhe,
rupiya ke rup kai bhegu
aavatu nathi !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Gujarati Suvichar
4 years ago
આજે દિલ ખોલીને હસીલો કાલે
આજે દિલ ખોલીને
હસીલો કાલે રડી લેજો,
આવતીકાલે ઉપરનું વાક્ય
ફરીથી વાંચજો !!
😃😃😃😃😃😃😃
aaje dil kholine
hasilo kale radi lejo,
avatikale uparanu vaky
farithi vanchajo !!
😃😃😃😃😃😃😃
Life Quotes Gujarati
4 years ago
રાખ છે જિંદગી, કાં તો
રાખ છે જિંદગી,
કાં તો આગ છે જિંદગી,
એક રસ્તો છતાં બે-ભાગ
છે જિંદગી !!
rakh chhe jindagi,
ka to aag chhe jindagi,
ek rasto chhata be-bhag
chhe jindagi !!
Life Quotes Gujarati
4 years ago
ભલેને મારી મોહબ્બત અધુરી રહી
ભલેને મારી
મોહબ્બત અધુરી રહી ગઈ,
પણ એનો ટાઇમપાસ તો
પૂરો થઈ ગયો !!
bhalene mari
mohabbat adhuri rahi gai,
pan eno timepass to
puro thai gayo !!
Bewafa Shayari Gujarati
4 years ago
પ્રેમ નું ગણિત તો અગણિત
પ્રેમ નું ગણિત તો
અગણિત છે સાહેબ,
સમજાય તો અનંત
ના સમજાય તો શૂન્ય !!
prem nu ganit to
aganit chhe saheb,
samajay to anant
na samajay to shuny !!
Love Shayari Gujarati
4 years ago
એક નાના બાળક ને પૂછ્યું
એક નાના બાળક ને
પૂછ્યું સ્વર્ગ એટલે શું..?
કેટલો મસ્ત જવાબ આપ્યો
એને "મારી મમ્મી નો ખોળો" !!
ek nana balak ne
puchhyu svarg etale shu..?
ketalo mast javab aapyo
ene"mari mummy no kholo" !!
Gujarati Suvichar
4 years ago
