નારાજગી પણ એક ખુબસુરત સંબંધ
નારાજગી પણ
એક ખુબસુરત સંબંધ છે,
જેનાથી હોય એ વ્યક્તિ દિલ
અને દિમાગ બંનેમાં રહે છે !!
narajagi pan
ek khubasurat sambandh chhe,
jenathi hoy e vyakti dil
ane dimag bannema rahe chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
એ પણ સાલી 2000 ની
એ પણ સાલી
2000 ની નોટ જેવી નીકળી,
કિંમતી તો હતી પણ ટકાઉ નહીં !!
e pan sali
2000 ni note jevi nikali,
kimmati to hati pan takau nahi !!
Gujarati Jokes
3 years ago
તમારી નજર હંમેશા એના પર
તમારી નજર હંમેશા
એના પર રાખો જેને તમે
મેળવવા માંગો છો એના પર નહીં
જેને તમે ખોઈ ચુક્યા છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
tamari najar hammesha
ena par rakho jene tame
melavava mango chho ena par nahi
jene tame khoi chhukya chho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
શક નહીં પૂરો વિશ્વાસ છે
શક નહીં
પૂરો વિશ્વાસ છે મને,
કે જિંદગી માત્ર ને માત્ર
પૈસાની રમત છે !!
shak nahi
puro vishvas chhe mane,
ke jindagi matra ne matra
paisani ramat chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કોશિશ બસ એટલી છે કે
કોશિશ
બસ એટલી છે
કે કોઈ મારા કારણે
દુઃખી ના થાય !!
koshish
bas etali chhe
ke koi mara karane
dukhi na thay !!
Attitude Shayari Gujarati
3 years ago
અને અંતમાં મારી પાસે કંઈ
અને અંતમાં
મારી પાસે કંઈ ના વધ્યું
એક મારી સિવાય !!
ane antama
mari pase kai na vadhyu
ek mari sivay !!
Sad Shayari Gujarati
3 years ago
ઇન્તજાર જો પાર્વતીજી જેવો હોય,
ઇન્તજાર જો
પાર્વતીજી જેવો હોય,
તો પ્રેમ પણ હંમેશા શિવજી
જેવો જ મળે છે !!
intajar jo
parvatiji jevo hoy,
to prem pan hammesha shivaji
jevo j male chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સંબંધ રહે કે ના રહે,
સંબંધ રહે કે ના રહે,
સિક્રેટ હંમેશા સિક્રેટ જ
રહેવું જોઈએ સાહેબ !!
sambandh rahe ke na rahe,
secret hammesha secret j
rahevu joie saheb !!
Gujarati Suvichar
3 years ago
હું તારી માટે બધા રાવણ
હું તારી માટે બધા
રાવણ સાથે લડી લઈશ,
પણ શું તું મારા હિસ્સાનો
વનવાસ સ્વીકાર કરીશ !!
hu tari mate badha
ravan sathe ladi laish,
pan shun tu mara hissano
vanavas svikar karish !!
Romantic Shayari Gujarati
3 years ago
માત્ર વસ્તુઓ જ મોંઘી નથી
માત્ર વસ્તુઓ જ
મોંઘી નથી હોતી સાહેબ,
અમુક સપનાઓ પણ
બહુ મોંઘા હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
matra vastuo j
monghi nathi hoti saheb,
amuk sapanao pan
bahu mongha hoy chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
