Shala Rojmel
તું બસ એટલું કહી દે

તું બસ એટલું કહી
દે કે મળીશું ક્યારેક તો
હું મારી આખી જિંદગી તારી
રાહ જોઈ લઈશ !!

tu bas etalu kahi
de ke malishun kyarek to
hu mari aakhi jindagi tari
rah joi laish !!

જેની પાસે ધીરજ છે, તે

જેની
પાસે ધીરજ છે,
તે ઈચ્છે તે પ્રાપ્ત
કરી શકે છે !!

jeni
pase dhiraj chhe,
te ichchhe te prapt
kari shake chhe !!

Gujarati Suvichar

3 years ago

રાખી લે ને મને તારી

રાખી લે ને
મને તારી પાસે,
બીજે ક્યાંય મારું આ
દિલ નથી લાગતું !!

rakhi le ne
mane tari pase,
bije kyay maru aa
dil nathi lagatu !!

દવા ખિસ્સામાં નહીં શરીરમાં ઉતરે

દવા ખિસ્સામાં નહીં
શરીરમાં ઉતરે તો કામ કરે,
એમ પ્રભુ વાણી કાનમાં નહીં પણ
હૃદયમાં ઉતરે તો કલ્યાણ કરે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

dava khissama nahi
sharirama utare to kaam kare,
em prabhu vaani kanama nahi pan
hradayama utare to kalyan kare !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

BOYFRIEND તો દુર વાળો જ

BOYFRIEND
તો દુર વાળો જ સારો,
બ્લોક કરીએ તો ઘેર આવવાની
ધમકી તો ના આપે !!

boyfriend
to dur valo j saro,
block karie to gher aavavani
dhamaki to na aape !!

Gujarati Jokes

3 years ago

ચાર દિવસ બાજ ના ઉડે

ચાર દિવસ
બાજ ના ઉડે તો
આસમાન કબુતરોનું
ના થઇ જાય !!

char divas
baaj na ude to
asaman kabutaronu
na thai jay !!

માણસનું દિલ સાચે જ પાગલ

માણસનું દિલ
સાચે જ પાગલ હોય છે,
સાલું એને જ પસંદ કરે જે
જરાય ભાવ ના આપતું હોય !!

manasanu dil
sache j pagal hoy chhe,
salu ene j pasand kare je
jaray bhav na apatu hoy !!

7 અરબ જેટલા લોકો છે

7 અરબ જેટલા
લોકો છે આ દુનિયામાં
પણ પ્રેમ એની સાથે જ થાય
જેને તમારી 1 ટકાની પણ
પરવાહ ના હોય !!

7 arab jetala
loko chhe aa duniyama
pan prem eni sathe j thay
jene tamari 1 takani pan
paravah na hoy !!

Love Shayari Gujarati

3 years ago

એ કંઈ BUSY નથી, બસ

એ કંઈ BUSY નથી,
બસ હું જ કંઇક વધારે FREE
થઇ ગયો છું એના માટે !!

e kai busy nathi,
bas hu j kaik vadhare free
thai gayo chhu en mate !!

જિંદગીમાં બહુ વધારે લોકોની જરૂર

જિંદગીમાં બહુ વધારે
લોકોની જરૂર નથી હોતી,
એક જ વ્યક્તિની જરૂર હોય છે
જે શબ્દોના બદલે આપણું
મૌન પણ વાંચી શકે !!

jindagima bahu vadhare
lokoni jarur nathi hoti,
ek j vyaktini jarur hoy chhe
je shabdona badale apanu
maun pan vanchi shake !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.