ક્યારેક તો એમને અહેસાસ થશે
ક્યારેક તો એમને
અહેસાસ થશે જ,
કે મેં આખી દુનિયા ભૂલીને
એમને પ્રેમ કરેલો !!
kyarek to emane
ahesas thashe j,
ke me aakhi duniya bhuline
emane prem karelo !!
Narajagi Shayari Gujarati
4 years ago
ડીઅર બેસ્ટી તું જેટલી ગુસ્સે
ડીઅર બેસ્ટી
તું જેટલી ગુસ્સે થાય છે ને,
એટલું વધારે હેરાન કરવાની
મજા આવે છે !!
😝😝😝😝😝😝
dear bestie
tu jetali gusse thay chhe ne,
etalu vadhare heran karavani
maja aave chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
અમને પણ પ્રેમમાં પડવાનું ભૂત
અમને પણ પ્રેમમાં
પડવાનું ભૂત સવાર હતું,
બસ ઉતારી ગયું !!
😂😂😂😂😂
amane pan prem ma
padavanu bhut savar hatu,
bas utari gayu !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ઝેરમાં પણ એટલું ઝેર નથી
ઝેરમાં પણ
એટલું ઝેર નથી હોતું,
જેટલું લોકો બીજા માટે
પોતાના મનમાં રાખે છે !!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
zer ma pan
etalu zer nathi hotu,
jetalu loko bija mate
potana man ma rakhe chhe !!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Narajagi Shayari Gujarati
4 years ago
માણસનું ભવિષ્ય તેના સ્વભાવ અને
માણસનું ભવિષ્ય
તેના સ્વભાવ અને
વ્યવહાર પર નિર્ભર હોય છે !!
🌷🌷🌷🌷🌷🌷🌷
manas nu bhavishy
tena svabhav ane
vyavahar par nirbhar hoy chhe !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Life Quotes Gujarati
4 years ago
ઓય પગલી તારી આ નફરત
ઓય પગલી તારી
આ નફરત કેરી નદીને,
મારા આ પ્રેમ કેરા
દરિયામાં સમાવી દઈશ !!
😘😘😘😘😘😘😘😘
oy pagali tari
nafarat keri nadine,
mara aa prem kera
dariyama samavi daish !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
ઉનાળાની ગરમીથી મને કોઈ ફર્ક
ઉનાળાની ગરમીથી
મને કોઈ ફર્ક નથી પડતો,
કેમ કે આંખોમાં તો તારી
યાદનું ચોમાસું બેઠું છે !!
😘😘😘😘😘😘😘😘😘
unalani garamithi
mane koi fark nathi padato,
kem ke aankhoma to tari
yad nu chomasu bethu chhe !!
😘😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું
કે મને સોનાની
વીંટી જ લઇ આપ,
બસ તું જે લાવે એ
સ્વીકારી લઈશ !!
hu kya kahu chhu
ke mane sonani
vinti j lai aap,
bas tu je lave e
svikari laish !!
Love Shayari Gujarati
4 years ago
શું કહું હું તારી યાદ
શું કહું હું
તારી યાદ વિશે..?
જતા પહેલા કહી જાય છે
બે વાર, હું આવું છું
ફરી એક વાર !!
shu kahu hu
tari yad vishe..?
jata pahela kahi jay chhe
be var, hu aavu chhu
fari ek var !!
Miss You Shayari Gujarati
4 years ago
પ્રેમ તો કોઈ પણ સ્થીતી
પ્રેમ તો કોઈ પણ
સ્થીતી માં થયી શકે,
બસ પ્રેમ સાચો હોવો જોઈએ !!
😘😘😘😘😘😘😘
prem to koi pan
sthiti ma thayi shake,
bas prem sacho hovo joie !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
