મારા બધા જ આંસુ વ્યર્થ
મારા બધા જ
આંસુ વ્યર્થ છે,
જો તું એ આંસુ
તારા હાથેથી
ના લૂછે !!
mara badh j
aansu vyarth chhe,
jo tu e aansu
tara hathethi
na luchhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તારી આંખો જોવાની જે મજા
તારી આંખો
જોવાની જે મજા છે,
તે તો આખી દુનિયા
જોવામાં પણ નથી !!
tari aankho
jovani je maja chhe,
te to aa aakhi duniya
jovama pan nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
દિમાગ ભલે હૃદયથી બે વેંત
દિમાગ ભલે
હૃદયથી બે વેંત ઉંચે હોય,
પણ હૃદયથી બનતા સંબંધો
બધાથી ઊંચા હોય છે !!
dimag bhale
raday thi be vent unche hoy,
pan raday thi banata sambandho
badhathi uncha hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
સાથે રહેતા એટલો સમય વીતી
સાથે રહેતા
એટલો સમય વીતી ગયો,
કે દર્દને પણ દિલથી પ્રેમ
થઇ ગયો !!
sathe raheta
etalo samay viti gayo,
ke dard ne pan dil thi prem
thai gayo !!
Sad Shayari Gujarati
3 years ago
મળવું હોય તો આનાકાની નહીં
મળવું હોય તો
આનાકાની નહીં કરવાની,
આમ મોહબ્બત છાનીમાની
નહીં કરવાની !!
😘😘😘😘😘
malavu hoy to
anakani nahi karavani,
aam mohabbat chhanimani
nahi karavani !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગીમાં પોતાને એટલા મજબુત બનાવો,
જિંદગીમાં પોતાને
એટલા મજબુત બનાવો,
કે ડુંગળી કાપતી વખતે પણ
આંખમાંથી આંસુ ના આવે !!
😂😂😂😂😂
jindagima potane
etala majabut banavo,
ke dungali kapati vakhate pan
aankh manthi aansu na aave !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘણી બધી છોકરીઓને પ્રેમ કરવો
ઘણી બધી છોકરીઓને
પ્રેમ કરવો એ પ્રેમ નથી,
એક જ છોકરીને આખી
જિંદગી રાખવી એ પ્રેમ છે !!
ghani badhi chhokarione
prem karavo e prem nathi,
ek j chhokarine aakhi
jindagi rakhavi e prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
જીવનમાં હંમેશા શાંતિ રાખો, કોઈ
જીવનમાં
હંમેશા શાંતિ રાખો,
કોઈ બવ મગજમારી કરે તો
કાનની નીચે બે નાખો !!
😂😂😂😂😂
jivan ma
hammesha shanti rakho,
koi bav magajmari kare to
kan ni niche be nakho !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દરેક વખતે બસ તારા જ
દરેક વખતે બસ
તારા જ પ્રેમની માગણી,
અરે ઢીંગલી બસ એ જ મારી
તારા પ્રત્યેની લાગણી !!
darek vakhate bas
tara j prem ni magani,
are dhingali bas e j mari
tara pratyeni lagani !!
Romantic Shayari Gujarati
3 years ago
વિશ્વાસ શબ્દને પણ અફસોસ થતો
વિશ્વાસ શબ્દને
પણ અફસોસ થતો હશે,
ના જાણે દિવસમાં કેટલી
વાર મરતો હશે !!
vishvas shabd ne
pan afasos thato hashe,
na jane divas ma ketali
var marato hashe !!
Sad Shayari Gujarati
3 years ago
