Shala Rojmel
ઓયે સાંભળ ને પાગલ, તારા

ઓયે
સાંભળ ને પાગલ,
તારા વગર એકલું
એકલું લાગે છે !!

oye
sambhal ne pagal,
tara vagar ekalu
ekalu lage chhe !!

ધુમ્મસ, ઠંડી, સ્વેટર, ગરમ કોફી

ધુમ્મસ, ઠંડી, સ્વેટર,
ગરમ કોફી અને તું,
બસ આ જ તો છે
મારી ગમતી ઋતુ !!

dhummas, thandi, svetar,
garam coffee ane tu,
bas aa j to chhe
mari gamati rutu !!

આંખો તો મેં પણ મેળવી

આંખો તો
મેં પણ મેળવી હતી
એ પાગલની આંખમાં,
પણ ના મળ્યું સ્થાન
મને એની એ પ્રેમાળ
પાંખમાં !!

aankho to
me pan melavi hati
e pagal ni aankh ma,
pan na malyu sthan
mane eni e premal
pankh ma !!

બધું સુનું સુનું લાગે છે,

બધું સુનું સુનું લાગે છે,
જયારે તું બીમાર હોય કે
પછી પ્રોબ્લેમમાં હોય !!

badhu sunu sunu lage chhe,
jayare tu bimar hoy ke
pachhi problem ma hoy !!

ગર્લફ્રેન્ડના ચક્કરમાં બરબાદ થયેલા બાળકોને

ગર્લફ્રેન્ડના ચક્કરમાં
બરબાદ થયેલા બાળકોને
દોસ્ત સુધારી શકે,
પણ દોસ્તની સંગતમાં
બગડેલા બાળકોને કોઈ જ
સુધારી નથી શકતું !!
😂😂😂😂😂😂

girlfriend na chakkar ma
barabad thayela balakone
dost sudhari shake,
pan dost ni sangat ma
bagadela balakone koi j
sudhari nathi shakatu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

દિલ પણ કેટલું જીદ્દી અને

દિલ પણ કેટલું
જીદ્દી અને ભોળું છે,
જેણે દુઃખી કર્યા એના
પ્રેમની જ અપેક્ષા
રાખે છે !!

dil pan ketalu
jiddi ane bholu chhe,
jene dukhi karya ena
prem ni j apeksha
rakhe chhe !!

ના જોઈએ પૈસા કે ના

ના જોઈએ પૈસા
કે ના જોઈએ કાર,
જિંદગીમાં જોઈએ મને
બસ માત્ર તારો પ્યાર !!

na joie paisa
ke na joie car,
jindagima joie mane
bas matr taro pyar !!

લુછી શકું તારા હરેક આંસુ

લુછી શકું તારા હરેક આંસુ
એટલો પાસે તો હું નથી,
પણ ભીંજાઈ ના શકું તારા આંસુથી
એટલો દુર પણ નથી !!

luchi shaku tara harek aansu
etalo pase to hu nathi,
pan bhinjai na shaku tara aansuthi
etalo dur pan nathi !!

કોઈને પ્રેમ કરો તો ખુબ

કોઈને પ્રેમ કરો તો ખુબ કરો
પણ ખોટા સપના ના દેખાડો,
તકલીફ પ્રેમથી નથી થતી પણ
તૂટી ગયેલા સપનાથી થાય છે
જે એની સાથે જોયા છે !!

koine prem karo to khub karo
pan khota sapana na dekhado,
takalif prem thi nathi thati pan
tuti gayela sapanathi thay chhe
je eni sathe joya chhe !!

Love Shayari Gujarati

4 years ago

તારા માટે મારા દિલમાં એટલો

તારા માટે મારા દિલમાં
એટલો પ્રેમ છે દિકુ,
કે તું ઘરે જમવા આવે તો
રોટલી પણ દિલના આકારની
બનાવડાવું !!

tara mate mara dil ma
etalo prem chhe diku,
ke tu ghare jamava aave to
rotali pan dil na akar ni
banavadavu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.