વ્યક્ત કરતા નથી આવડતું મને,
વ્યક્ત કરતા
નથી આવડતું મને,
એનો મતલબ એવો તો
જરાય નથી કે પ્રેમ કરતા
નથી આવડતું મને !!
vyakt karata
nathi aavadatu mane,
eno matalab evo to
jaray nathi ke prem karata
nathi aavadatu mane !!
Romantic Shayari Gujarati
4 years ago
મારે મારી લાઈફનો દરેક દિવસ
મારે મારી લાઈફનો
દરેક દિવસ પરફેક્ટ જોઈએ,
મતલબ તારી સાથે શરુ અને
તારી સાથે જ ખતમ !!
mare mari life no
darek divas perfect joie,
matalab tari sathe sharu ane
tari sathe j khatam !!
Romantic Shayari Gujarati
4 years ago
એક વાત યાદ રાખજો, જવાવાળાની
એક વાત યાદ રાખજો,
જવાવાળાની સજા આવવાવાળાને
ક્યારેય ના આપશો !!
ek vat yad rakhajo,
javavalani saja aavavavalane
kyarey na aapasho !!
Life Quotes Gujarati
4 years ago
કેટલા દુઃખ આપો છો, થાકી
કેટલા દુઃખ આપો છો,
થાકી તો નથી જતા ને તમે ?
ketala dukh aapo chho,
thaki to nathi jata ne tame?
Sad Shayari Gujarati
4 years ago
કોઈ તમારા માટે ટેડી લાવે
કોઈ તમારા
માટે ટેડી લાવે કે ના લાવે,
પણ જો તમારા ચહેરા પર
સ્માઈલ લાવે તો એ ટેડી જ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
koi tamara
mate tedi lave ke na lave,
pan jo tamara chahera par
smile lave to e tedi j chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
બે મીનીટનું મૌન એમના માટે,
બે મીનીટનું
મૌન એમના માટે,
જેમના રવિવારે પણ
ઓનલાઈન ક્લાસ હોય છે !!
😂😂😂😂😂😂
be minute nu
maun emana mate,
jemana ravivare pan
online class hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈ જન્મથી પથ્થર દિલ નથી
કોઈ જન્મથી
પથ્થર દિલ નથી હોતું,
આ દુનિયા એવા બનાવી દે છે !!
koi janm thi
paththar dil nathi hotu,
duniya eva banavi de chhe !!
Sad Shayari Gujarati
4 years ago
વધારે બીજું કંઈ નહીં, બસ
વધારે બીજું કંઈ નહીં,
બસ આગળની જિંદગી
પાછળની જિંદગી કરતા
સારી હોય તો ઘણું છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
vadhare biju kai nahi,
bas aagal ni jindagi
pachhal ni jindagi karata
sari hoy to ghanu chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
પહેલાના જમાનામાં લોકો પાસે ધન
પહેલાના જમાનામાં
લોકો પાસે ધન ઓછું
હોવા છતાં સુખી હતા,
કેમ કે ત્યારે લોકોમાં ખાઈ
લેવા કરતા ખવડાવવાની
ભાવના વધારે હતી !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
pahelana jamanama
loko pase dhan ochhu
hova chhata sukhi hata,
kem ke tyare lokoma khai
leva karata khavadavavani
bhavana vadhare hati !!
🌻🌹💐shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
4 years ago
તને મારા જેવું બીજું મળવું
તને મારા જેવું બીજું
મળવું તો દૂરની વાત છે,
શોધવામાંય ફાંફા પડી જશે !!
tane mara jevu biju
malavu to dur ni vat chhe,
shodhavamany fafa padi jashe !!
Romantic Shayari Gujarati
4 years ago
