Shala Rojmel
મારી બધી ગર્લફ્રેંડની કસમ ખાઈને

મારી બધી ગર્લફ્રેંડની
કસમ ખાઈને કહું છું,
હું #સિંગલ છું !!
😂😂😂😂😂

mari badhi girlfriend ni
kasam khaine kahu chhu,
hu #singal chhu !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

દિકુ ! વાત દિલની હતી એટલે

દિકુ ! વાત દિલની હતી
એટલે જ મેં તને દિલ ખોલીને
પ્રેમ કર્યો છે !!

diku! vat dil ni hati
etale j me tane dil kholine
prem karyo chhe !!

Love Shayari Gujarati

4 years ago

મોબાઈલમાં છેલ્લા ચાર દિવસથી એટલા

મોબાઈલમાં
છેલ્લા ચાર દિવસથી
એટલા બધા દીવા ભેગા થઇ ગયા છે
કે હવે તો ચાર્જીંગના કાણા માંથી
પણ તેલ ટપકે છે !!

mobile ma
chhella char divas thi
etala badha diva bhega thai gaya chhe
ke have to charging na kana mathi
pan tel tapake chhe !!

Gujarati Jokes

4 years ago

મને પસંદ કરો ના કરો

મને પસંદ કરો ના કરો
એ તમારા પર છે,
અમને તો તમે ગમો છો
ને ગમતા રહેશો !!

mane pasand karo na karo
e tamara par chhe,
amane to tame gamo chho
ne gamata rahesho !!

ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન

ઘડિયાળના કાંટાની જેમ
ભાગતું જીવન જીવશો,
તો સાચી ખુશીનો અનુભવ
ક્યારેય નહીં થાય !!

ghadiyal na kantani jem
bhagatu jivan jivasho,
to sachi khushino anubhav
kyarey nahi thay !!

Gujarati Suvichar

4 years ago

ખબર નહીં એના ચુંબનમાં શું

ખબર નહીં એના
ચુંબનમાં શું રાઝ હતો,
લાગે છે તેના બે હોઠ જ
મારો ઇલાજ હતો !!

khabar nahi ena
chumban ma shu raz hato,
lage chhe tena be hoth j
maro ilaj hato !!

જીવનમાં પસ્તાવો કરવાનું છોડી દો,

જીવનમાં પસ્તાવો
કરવાનું છોડી દો,
કંઇક એવું કરો કે તમને
છોડનારા પસ્તાય !!

jivan ma pastavo
karavanu chhodi do,
kaik evu karo ke tamane
chhodanar pastay !!

Life Quotes Gujarati

4 years ago

જ્યારે મોબાઈલ નહોતા, ત્યારે હેડકી

જ્યારે મોબાઈલ નહોતા,
ત્યારે હેડકી મિસકોલ ગણાતી.

jyare mobile nahota,
tyare hedaki missed call ganati.

Gujarati Jokes

4 years ago

ખોટું લાગશે તો ? એવો વિચાર

ખોટું લાગશે તો ?
એવો વિચાર કર્યા વગર જ્યાં
વાત કરી શકાય એ સંબંધ !!

khotu lagashe to?
evo vichar karya vagar jya
vat kari shakay e sambandh !!

હવે તો પાંખો વાળા મકોડા

હવે તો પાંખો વાળા
મકોડા પણ આવી ગયા,
ખબર નહીં તું ક્યારે આવીશ !!
😂😂😂😂😂😂

have to pankho vala
makoda pan aavi gay,
khabar nahi tu kyare aavish !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.