લાખ કોશિશ કરું ખુશ રહેવાની,
લાખ કોશિશ
કરું ખુશ રહેવાની,
તારી યાદ આવે ત્યારે
રડવું આવી જ જાય છે !!
lakh koshish
karu khush rahevani,
tari yad aave tyare
radavu aavi j jay chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
ક્યારેક ક્યારેક તને ગળે લગાવીને,
ક્યારેક ક્યારેક
તને ગળે લગાવીને,
તારી જ ફરિયાદ કરવાનું
મન થાય છે !!
kyarek kyarek
tane gale lagavine,
tari j fariyad karavanu
man thay chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
બહુ સમજદાર હતો હું, પણ
બહુ સમજદાર હતો હું,
પણ અફસોસ કે હું એમને
સમજી ના શક્યો !!
bahu samajadar hato hu,
pan afasos ke hu emane
samaji na shakyo !!
Bewafa Shayari Gujarati
4 years ago
ઊંઘને કહી દો આજે થોડી
ઊંઘને કહી દો
આજે થોડી મોડી આવે,
કોઈએ બહુ પ્રેમથી કહ્યું છે
કે રાત્રે વાત કરીશ
તારી સાથે !!
ungh ne kahi do
aaje thodi modi aave,
koie bahu prem thi kahyu chhe
ke ratre vat karish
tari sathe !!
Romantic Shayari Gujarati
4 years ago
જે માત્ર ને માત્ર પોતાની
જે માત્ર ને માત્ર
પોતાની રીતે પ્રેમ ઈચ્છે છે,
એને ઘણીવાર પ્રેમ ગુમાવવાનો
વારો આવે છે !!
je matr ne matr
potani rite prem ichchhe chhe,
ene ghanivar prem gumavavano
varo aave chhe !!
Love Shayari Gujarati
4 years ago
સારા લોકો ખુશીઓ આપે છે,
સારા લોકો
ખુશીઓ આપે છે,
અને ખરાબ લોકો
અનુભવ આપે છે !!
sara loko
khushio aape chhe,
ane kharab loko
anubhav aape chhe !!
Life Quotes Gujarati
4 years ago
લડાઈ નહીં પ્રેમ કરો, અને
લડાઈ નહીં પ્રેમ કરો,
અને જો બંને કરવું હોય
તો લગ્ન કરી લ્યો !!
😂😂😂😂😂😂
ladai nahi prem karo,
ane jo banne karavu hoy
to lagn kari lyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કેટલાક અફસોસ એટલા અંગત હોય
કેટલાક અફસોસ
એટલા અંગત હોય છે,
કે કોઈને કહી પણ શકતા
નથી કે મને અફસોસ છે !!
ketalak afasos
etala angat hoy chhe,
ke koine kahi pan shakata
nathi ke mane afasos chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તે મને તારો તો ના
તે મને
તારો તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં
એવો પણ ના રહેવા દીધો !!
te mane
taro to na thava didho,
pan koi bijano thau
evo pan na raheva didho !!
Bewafa Shayari Gujarati
4 years ago
જિંદગીને આરામદાયક બનાવવા, આરામ ત્યજવો
જિંદગીને
આરામદાયક બનાવવા,
આરામ ત્યજવો પડે છે
સાહેબ !!
jindagine
aaram dayak banavava,
aaram tyajavo pade chhe
saheb !!
Life Quotes Gujarati
4 years ago
