ભીડ તો બહાર છે, ભીતર
ભીડ તો બહાર છે,
ભીતર તો તું એક જ છે !!
bhid to bahar chhe,
bhitar to tu ek j chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ભણવાની વાત તો દુર રહી,
ભણવાની વાત તો દુર રહી,
અમે તો Exam ના દિવસે
તારીખ પણ બાજુવાળાને
પૂછીને લખીએ છીએ !!
😂😂😂😂😂😂
bhanavani vat to dur rahi,
ame to exam na divase
tarikh pan bajuvalane
puchhine lakhie chhie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અમુક છોકરીઓ એટલી CUTE હોય
અમુક છોકરીઓ
એટલી CUTE હોય છે,
કે છોકરો ખુદ પોતાને
REJECT કરી નાખે છે !!
😂😂😂😂😂😂
amuk chhokario
etali cute hoy chhe,
ke chhokaro khud potane
reject kari nakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જયારે કોઈ એમ કહે કે
જયારે કોઈ એમ કહે કે
મારો એ મતલબ નહોતો,
તો વિશ્વાસ કરો એનો એ
જ મતલબ હોય છે !!
😂😂😂😂😂😂
jayare koi em kahe ke
maro e matalab nahoto,
to vishvas karo eno e
j matalab hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જો તું મારા વગર જીવી
જો તું મારા
વગર જીવી શકે છે,
તો હું પણ તારા વગર
રોજ મરી શકું છું !!
jo tu mara
vagar jivi shake chhe,
to hu pan tara vagar
roj mari shaku chhu !!
Breakup Shayari Gujarati
4 years ago
તું જયારે પણ મારા પર
તું જયારે પણ
મારા પર ગુસ્સો કરે છે,
મને તારા પર ઢગલો પ્રેમ
આવી જાય છે !!
tu jayare pan
mara par gusso kare chhe,
mane tara par dhagalo prem
aavi jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બસ તું ખુશ, એટલે હું
બસ તું ખુશ,
એટલે હું પણ ખુશ !!
😍😍😍😍😍
bas tu khush,
etale hu pan khush !!
😍😍😍😍😍
Romantic Shayari Gujarati
4 years ago
સંબંધીઓની Request Accept કરવી, મતલબ
સંબંધીઓની
Request Accept કરવી,
મતલબ Free માં CCTV
લગાવવા !!
😜😜😜😜😜😜
sambandhioni
request accept karavi,
matalab free ma cctv
lagavava !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
અમુક મિત્રો ડોરેમોન જેવા હોય
અમુક મિત્રો
ડોરેમોન જેવા હોય છે,
એમની પાસે દરેક પ્રકારના
સોલ્યુશન હોય છે !!
amuk mitro
doremon jeva hoy chhe,
emani pase darek prakar na
solyushan hoy chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
બસ હવે તારી જ કમી
બસ હવે
તારી જ કમી છે એ મોત,
દિલ એ લઇ ગયા જીવ તું
લઇ જા !!
bas have
tari j kami chhe e mot,
dil e lai gaya jiv tu
lai ja !!
Broken Heart Shayari Gujarati
4 years ago
