દુઃખો સહન કરતા કરતા માણસ,
દુઃખો સહન
કરતા કરતા માણસ,
ખાલી હસવાનું જ નહીં
રડવાનું પણ ભૂલી જાય છે !!
dukho sahan
karata karata manas,
khali hasavanu j nahi
radavanu pan bhuli jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એક દિવસ એવો પણ આવશે
એક દિવસ
એવો પણ આવશે પગલી,
જ્યારે મારા નામની મહેંદી
તારા હાથમાં હશે !!
😘😘😘😘😘
ek divas
evo pan aavashe pagali,
jyare mara nam ni mahendi
tara hath ma hashe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
મૂંઝાઈને આમતેમ દોડવાથી નહીં, પણ
મૂંઝાઈને
આમતેમ દોડવાથી નહીં,
પણ આત્મવિશ્વાસ પૂર્વક
ચાલવાથી સફળતા મળે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
munzaine
aamatem dodavathi nahi,
pan aatmavishvas purvak
chalavathi safalata male chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી
ક્યારેક પરિસ્થિતિને
સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થિતિ
તમારા માટે પ્રયત્ન નહીં
સમય માંગતી હોય !!
🙏🙏🙏Good Night🙏🙏🙏
kyarek paristhitine
samay par chhodi devi joie,
shu khabar te paristhiti
tamara mate prayatn nahi
samay mangati hoy !!
🙏🙏🙏good night🙏🙏🙏
Good Night Shayari Gujarati
3 years ago
તમારી યાદથી મુખડું મલકાઈ ગયું,
તમારી યાદથી
મુખડું મલકાઈ ગયું,
મન પણ ખુશીથી કેવું
હરખાઈ ગયું !!
tamari yad thi
mukhadu malakai gayu,
man pan khushithi kevu
harakhai gayu !!
Miss You Shayari Gujarati
3 years ago
દુનિયામાં દરેક વસ્તુ મરે છે,
દુનિયામાં
દરેક વસ્તુ મરે છે,
માત્ર એક નથી મરતો
એ છે ભૂતકાળ !!
duniyama
darek vastu mare chhe,
matr ek nathi marato
e chhe bhutakal !!
Life Quotes Gujarati
3 years ago
ગોપીઓને છેડાઈ જવું ગમતું જ
ગોપીઓને છેડાઈ
જવું ગમતું જ હોય છે,
બસ છેડનારમાં કૃષ્ણ જેવી
નિર્દોષતા હોવી જોઈએ !!
gopione chhedai
javu gamatu j hoy chhe,
bas chhedanar ma krushn jevi
nirdoshata hovi joie !!
Love Shayari Gujarati
3 years ago
નથી મારું નામ એના સીમકાર્ડમાં,
નથી મારું નામ
એના સીમકાર્ડમાં,
ને હું સપના જોઉં છું
એનું નામ હોય મારા
રેશનકાર્ડમાં !!
😜😜😜😜😜
nathi maru nam
ena sim kard ma,
ne hu sapana jou chhu
enu nam hoy mara
reshan kard ma !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
મારી આંખો રડી રહી છે,
મારી આંખો રડી રહી છે,
તને જોવા માટે !!
mari aankho radi rahi chhe,
tane jova mate !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આખી દુનિયાના મેસેજ આવે છે,
આખી દુનિયાના
મેસેજ આવે છે,
બસ એક એનો જ
નથી આવતો !!
aakhi duniyana
message aave chhe,
bas ek eno j
nathi aavato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
