Shala Rojmel
જે છત્રીમાં સાથે ચાલ્યા હતા

જે છત્રીમાં
સાથે ચાલ્યા હતા
એ હવે ખુલતી નથી,
બે ખભાનો પાસવર્ડ
માંગે છે !!

je chhatrima
sathe chalya hata
e have khulati nathi,
be khabhano password
mange chhe !!

એટલી જલ્દી તો હું DP

એટલી જલ્દી તો
હું DP પણ નથી બદલતી,
જેટલા જલ્દી માણસો બદલી
જાય છે !!

etali jaldi to
hu dp pan nathi badal ti,
jetala jaldi manaso badali
jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

લોકપ્રિયતા આમંત્રણ વિના આવે છે,

લોકપ્રિયતા
આમંત્રણ વિના આવે છે,
અને પરવાનગી લીધા વિના
જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

lokapriyata
aamantran vina aave chhe,
ane paravanagi lidha vina
jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ફોન હોય કે પછી મન,

ફોન હોય કે પછી મન,
બિનજરૂરી ડેટા સેવ કરશો
તો એ હેંગ થશે જ !!

phon hoy ke pachhi man,
binajaruri deta save karasho
to e hung thashe j !!

Life Quotes Gujarati

4 years ago

જે આંસુ આંખોથી બહાર નથી

જે આંસુ આંખોથી
બહાર નથી આવતા,
તે અંદર રહીને વધારે
તકલીફ આપે છે !!

je aansu aankhothi
bahar nathi aavata,
te andar rahine vadhare
takalif aape chhe !!

Sad Shayari Gujarati

4 years ago

ક્યારેક જિંદગી પણ જોકર જેવી

ક્યારેક જિંદગી પણ
જોકર જેવી જીવવી પડે છે,
દિલમાં દર્દ હોવા છતાં દુનિયા
સામે હસતા રહેવું પડે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

kyarek jindagi pan
jokar jevi jivavi pade chhe,
dil ma dard hova chhata duniya
same hasata rahevu pade chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

સંબંધ નિભાવી ના શકો તો

સંબંધ નિભાવી
ના શકો તો જોડશો નહીં,
જો જોડો તો કોઈ બીજા
માટે તોડશો નહીં !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

sambandh nibhavi
na shako to jodasho nahi,
jo jodo to koi bija
mate todasho nahi !!
💐🌹💐shubh ratri💐🌹💐

બંને તરફથી સચવાય તો જ

બંને તરફથી સચવાય
તો જ સંબંધોમાં મીઠાશ રહે છે,
એક તરફથી શેકો તો રોટલી
પણ બળી જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

banne taraf thi sachavay
to j sambandhoma mithash rahe chhe,
ek taraf thi sheko to rotali
pan bali jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

બધી વાત મંજુર છે મને,

બધી વાત
મંજુર છે મને,
પણ તું હવે મંજુર
નથી મને !!

badhi vat
manjur chhe mane,
pan tu have manjur
nathi mane !!

તારી યાદો અને એક કપ

તારી યાદો
અને એક કપ કોફી,
પછી તો સમય ક્યાં જતો
રહે ખબર ના પડે !!

tari yado
ane ek cup coffee,
pachhi to samay kya jato
rahe khabar na pade !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.