ઝડપ અનેક ગણી વધી જાય
ઝડપ અનેક
ગણી વધી જાય છે,
જયારે જિંદગી દાવ
પર લાગે છે !!
zadap anek
gani vadhi jay chhe,
jayare jindagi dav
par lage chhe !!
Life Quotes Gujarati
4 years ago
મારા જેવા ભોળા છોકરાને, ક્યારે
મારા જેવા ભોળા છોકરાને,
ક્યારે ખબર પડશે કે #Kiss
કરતી વખતે કેવો સ્વાદ આવે !!
😂😂😂😂😂😂
mara jeva bhola chhokarane,
kyare khabar padashe ke #kiss
karati vakhate kevo svad aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારા નામથી જરા પણ નફરત
તારા નામથી
જરા પણ નફરત નથી મને,
પણ જયારે કોઈ તારા નામવાળી
વ્યક્તિ મળી જાય ત્યારે એને
કુટવાનું મન જરૂર થાય છે !!
😂😂😂😂😂😂
tara nam thi
jara pan nafarat nathi mane,
pan jayare koi tara namavali
vyakti mali jay tyare ene
kutavanu man jarur thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પિતા એક એવી વ્યક્તિ છે,
પિતા એક એવી વ્યક્તિ છે,
જેના પડછાયામાં દીકરીઓ
રાજ કરે છે !!
pita ek evi vyakti chhe,
jena padachayama dikario
raj kare chhe !!
Sambandh Status Gujarati
4 years ago
સ્ત્રી એટલે એક એવું જીદ્દી
સ્ત્રી એટલે
એક એવું જીદ્દી પાત્ર,
જેને પ્રેમ થકી જ
સમજાવી શકાય !!
stri etale
ek evu jiddi patr,
jene prem thaki j
samajavi shakay !!
Life Quotes Gujarati
4 years ago
જે બધાનો મિત્ર હોય છે,
જે બધાનો મિત્ર હોય છે,
એ કોઈનો મિત્ર નથી હોતો !!
je badhano mitr hoy chhe,
e koino mitr nathi hoto !!
Dosti Shayari Gujarati
4 years ago
દિલ કરે છે કે તને
દિલ કરે છે કે
તને બાહોમાં લઈને,
Do Not Disturb નું
બોર્ડ લગાવી દઉં !!
dil kare chhe ke
tane bahoma laine,
do not disturb nu
bord lagavi dau !!
Romantic Shayari Gujarati
4 years ago
મને સમજવાવાળા ઘણા છે, બસ
મને સમજવાવાળા ઘણા છે,
બસ એક તું મને સમજી ના શકી !!
mane samajavavala ghana chhe,
bas ek tu mane samaji na shaki !!
Narajagi Shayari Gujarati
4 years ago
દિવસે એના વિશે વાત થઇ,
દિવસે એના વિશે વાત થઇ,
આખી રાત મને એની યાદ આવી !!
divase ena vishe vat thai,
aakhi rat mane eni yad aavi !!
Miss You Shayari Gujarati
4 years ago
પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત
પોતાના ઘરમાં
જેનું હસીને સ્વાગત થાય છે,
એ જગતનો સૌથી સુખી માણસ છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
potana ghar ma
jenu hasine svagat thay chhe,
e jagat no sauthi sukhi manas chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
