આ તો તારી આદત થઇ
આ તો તારી
આદત થઇ ગઈ છે એટલે,
બાકી ખબર તો મને પણ છે
કે તું મારા નસીબમાં નથી !!
aa to tari
aadat thai gai chhe etale,
baki khabar to mane pan chhe
ke tu mara nasib ma nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આટલા તો મારી EX એ
આટલા તો મારી EX એ
પણ રંગ નહોતા બદલ્યા,
જેટલા આ ફંગલ્સ બદલે છે !!
😂😂😂😂😂😂
aatala to mari ex e
pan rang nahota badalya,
jetala aa fangals badale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એક Married દુઃખી દીકરી કરતા,
એક Married
દુઃખી દીકરી કરતા,
Unmarried દુઃખી દીકરી
ઘણી સારી !!
ek married
dukhi dikari karata,
unmarried dukhi dikari
ghani sari !!
Life Quotes Gujarati
4 years ago
બંને મજબુર હતા પોતપોતાની રીતે,
બંને મજબુર હતા
પોતપોતાની રીતે,
એક પ્રેમ કરી ના શક્યા
ને બીજા ભુલાવી ના શક્યા !!
banne majabur hata
pot potani rite,
ek prem kari na shakya
ne bija bhulavi na shakya !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આજે રવિવારની રજા છે, તો
આજે રવિવારની રજા છે,
તો મને આજે તારા તરફથી
વધુ ને વધુ પ્રેમ જોઈએ છે !!
aje ravivar ni raj chhe,
to mane aaje tara taraf thi
vadhu ne vadhu prem joie chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સંભાળીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી
સંભાળીને રાખેલી વસ્તુ
અને ધ્યાનથી સાંભળેલી વાત,
ક્યારેક તો જરૂર કામ આવે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sambhaline rakheli vastu
ane dhyan thi sambhaleli vat,
kyarek to jarur kam aave chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
રંગ જોઇને થતી મોહબ્બત આમ
રંગ જોઇને થતી
મોહબ્બત આમ હોય છે,
પણ જે રગ રગમાં ઉતરી
જાય એ ખાસ હોય છે !!
rang joine thati
mohabbat aam hoy chhe,
pan je rag rag ma utari
jay e khas hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
કદાચ લોકો મને એટલે કમજોર
કદાચ લોકો મને
એટલે કમજોર સમજે છે,
મારી પાસે તાકાત નથી
કોઈનું દિલ તોડવાની !!
kadach loko mane
etale kamajor samaje chhe,
mari pase takat nathi
koinu dil todavani !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આજે ખુબ હસ્યો હું એક
આજે ખુબ હસ્યો
હું એક વાત પર,
કે હું રડયો પણ હતો
તો કોના માટે !!
aaje khub hasyo
hu ek vat par,
ke hu radayo pan hato
to kona mate !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મને તો તને મારી ગર્લફ્રેન્ડ
મને તો તને મારી
ગર્લફ્રેન્ડ કહેવા કરતા,
વાઈફ કહેવું વધારે ગમે છે !!
mane to tane mari
girlfriend kaheva karata,
wife kahevu vadhare game chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
