Shala Rojmel
જે દિવસે મારું 1 GB

જે દિવસે મારું
1 GB નેટ પૂરું ના થાય ને,
તે દિવસે ધંધામાં ખોટ ગઈ હોય
એવું #Feel થાય છે !!
😂😂😂😂😂

je divase maru
1 gb net puru na thay ne,
te divase dhandhama khot gai hoy
evu #feel thay chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

વાતો તો ઘણી બધી કરવી

વાતો તો ઘણી બધી
કરવી હોય છે તારી સાથે,
પણ તારું Hmm અને Ok
દુઃખ પહોંચાડે છે મને !!

vato to ghani badhi
karavi hoy chhe tari sathe,
pan taru hmm ane ok
dukh pahonchade chhe mane !!

કોઈને નોકરી નથી મળતી તો

કોઈને નોકરી નથી મળતી
તો કોઈને છોકરી નથી મળતી,
એ બધું તો ઠીક પણ મને મારી
જૂની ફીરકી નથી મળતી !!
😂😂😂😂😂

koine nokari nathi malati
to koine chhokari nathi malati,
e badhu to thik pan mane mari
juni firaki nathi malati !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

પ્રેમલગ્ન કરવા એ ખુબ સારી

પ્રેમલગ્ન કરવા
એ ખુબ સારી વાત છે,
પણ માં-બાપની સહમતી
હોય તો વધારે સારું લાગે !!

prem lagn karava
e khub sari vat chhe,
pan ma-bap ni sahamati
hoy to vadhare saru lage !!

Love Shayari Gujarati

4 years ago

સંસ્કારની ખાલી વાતો જ થાય

સંસ્કારની ખાલી
વાતો જ થાય છે સાહેબ,
સાચી હકીકત તો વ્યક્તિના
સંપર્કમાં આવવાથી જ
ખબર પડે છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

sanskar ni khali
vato j thay chhe saheb,
sachi hakikat to vyaktina
sampark ma aavavathi j
khabar pade chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

અજાણ્યા જ સારા હતા સાહેબ,

અજાણ્યા જ
સારા હતા સાહેબ,
આ જાન પહેચાનવાળા
તો જાન લઇ જાય છે !!

ajanya j
sara hata saheb,
aa jan pahechan vala
to jan lai jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર, ચેટીંગ

ટ્વિન્કલ ટ્વિન્કલ
લીટલ સ્ટાર,
ચેટીંગ ને સેટિંગ
ના સમજો યાર !!
😂😂😂😂😂

tvinkal tvinkal
little star,
chatting ne setting
na samajo yar !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

હે પ્રભુ ! તે જે નથી

હે પ્રભુ ! તે જે નથી આપ્યું
એનો અફસોસ ક્યારેય નહીં કરું,
કારણ કે તે એવું પણ ઘણું આપ્યું છે
જેની મેં કલ્પના પણ નહોતી કરી !!

he prabhu! te je nathi aapyu
eno afasos kyarey nahi karu,
karan ke te evu pan ghanu aapyu chhe
jeni me kalpana pan nahoti kari !!

Gujarati Suvichar

4 years ago

ચાલ મારી લાગણી પણ દાવ

ચાલ મારી લાગણી
પણ દાવ પર લગાડું,
હારવા જેવું હવે કંઈ જ
બાકી રહ્યું નથી !!

chal mari lagani
pan dav par lagadu,
harava jevu have kai j
baki rahyu nathi !!

આંખ ખોલું હું ને નજર

આંખ ખોલું હું
ને નજર મારી તારા પર પડે,
ઈચ્છા તો બસ એવી છે કે મારી
બધી સવાર આવી જ પડે !!

aankh kholu hu
ne najar mari tara par pade,
ichchha to bas evi chhe ke mari
badhi savar aavi j pade !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.