વાત ના કરવી હોય તો
વાત ના કરવી
હોય તો ના કહી દેવાય,
Good Night કહેવાની
શું જરૂર હતી !!
vat na karavi
hoy to na kahi devay,
good night kahevani
shu jarur hati !!
Narajagi Shayari Gujarati
3 years ago
વાળનું ખરવું એ, દિલ તૂટવાથી
વાળનું ખરવું એ,
દિલ તૂટવાથી પણ
વધારે દુઃખ આપે છે !!
😂😂😂😂😂
val nu kharavu e,
dil tutavathi pan
vadhare dukh aape chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખુલાસો માત્ર એ વ્યક્તિને જ
ખુલાસો માત્ર
એ વ્યક્તિને જ અપાય,
જેની શ્રવણશક્તિ અને
સમજણશક્તિ બંને
મજબુત હોય !!
khulaso matr
e vyaktine j apay,
jeni sravanashakti ane
samajanashakti banne
majabut hoy !!
Gujarati Suvichar
3 years ago
એકતા અને સંપ લોહીમાં હોય
એકતા અને
સંપ લોહીમાં હોય છે,
બાકી કીડીઓ ક્યાં કોઈ
યુનિવર્સીટીમાં ભણવા
જાય છે !!
ekata ane
samp lohima hoy chhe,
baki kidio kya koi
univercity ma bhanava
jay chhe !!
Gujarati Suvichar
3 years ago
ઓયે આટલી બધી #Kiss ના
ઓયે
આટલી બધી
#Kiss ના કર,
લગ્ન કરવાનું મન
થઇ જાય છે !!
oye
aatali badhi
#kiss na kar,
lagn karavanu man
thai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
Feelings ઓછી થતી જાય, ત્યારે
Feelings
ઓછી થતી જાય,
ત્યારે Reply ટૂંકા
થતા જાય છે !!
feelings
ochhi thati jay,
tyare reply tunka
thata jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મારી જિંદગીનો એ ખરાબ દિવસ
મારી જિંદગીનો
એ ખરાબ દિવસ હતો
જયારે મેં તને Propose કર્યું હતું,
સાલા એ એક દિવસના
લીધે મારી આખી Life
બરબાદ થઇ ગઈ !!
mari jindagino
e kharab divas hato
jayare me tane propose karyu hatu,
sala e ek divas na
lidhe mari aakhi life
barabad thai gai !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સુધારે એ સગા ને બગાડે
સુધારે એ સગા
ને બગાડે એ બહારના,
જેવા હોય એવા સ્વીકારે
એ આપણા !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sudhare e saga
ne bagade e bahar na,
jeva hoy eva svikare
e aapana !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
તું મળે ના મળે એ
તું મળે ના મળે
એ તો નસીબની વાત છે,
બાકી મારા દિલમાં તો
તારું જ રાજ છે !!
tu male na male
e to nasib ni vat chhe,
baki mara dil ma to
taru j raj chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ
સંબંધ માત્ર
સુખ દુઃખમાં સાથ આપવા
માટે નથી હોતો,
સંબંધ તો એ છે જે પોતાના
હોવાનો અહેસાસ આપે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sambandh matr
sukh dukh ma sath aapava
mate nathi hoto,
sambandh to e chhe je potana
hovano ahesas aape !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
