Shala Rojmel
તમારા હોય એને સમજવાની કોશિશ

તમારા હોય એને
સમજવાની કોશિશ કરજો,
પારખવાની ભૂલ નહીં
કરતા સાહેબ !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

tamara hoy ene
samajavani koshish karajo,
parakhavani bhul nahi
karata saheb !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

જાણું છું કે તારી પણ

જાણું છું કે
તારી પણ હા જ છે,
તો પછી શું કામ મને
હેરાન કરે છે તું !!

janu chhu ke
tari pan ha j chhe,
to pachhi shu kam mane
heran kare chhe tu !!

દીકુ હું તારા પ્રેમમાં, વિકાસ

દીકુ હું તારા પ્રેમમાં,
વિકાસ કરતા પણ
વધારે ગાંડો છું !!

diku hu tara prem ma,
vikas karata pan
vadhare gando chhu !!

પરીક્ષા અને રીક્ષા ગુમાવવાથી નાસીપાસ

પરીક્ષા અને
રીક્ષા ગુમાવવાથી
નાસીપાસ ના થવું સાહેબ,
એ તો એક જાય ને ત્યારે બીજી
આવતી જ હોય છે !!

pariksha ane
riksha gumavavathi
nasipas na thavu saheb,
e to ek jay ne tyare biji
aavati j hoy chhe !!

Gujarati Suvichar

4 years ago

જયારે થઇ જાય કોઈની આદત,

જયારે થઇ જાય
કોઈની આદત,
તેને જ કહેવાય
સાચી મોહબ્બત !!

jayare thai jay
koini aadat,
tene j kahevay
sachi mohabbat !!

Love Shayari Gujarati

4 years ago

તારી આંખોથી મારે આ દુનિયા

તારી આંખોથી
મારે આ દુનિયા જોવી છે,
બસ હવે મારી જિંદગીને
તારા પ્રેમમાં ધોવી છે !!

tari aankhothi
mare aa duniya jovi chhe,
bas have mari jindagine
tara prem ma dhovi chhe !!

ઉંમર વધે એટલે સૌંદર્ય ઘટી

ઉંમર વધે એટલે
સૌંદર્ય ઘટી જાય એવું નથી,
એ ચહેરા પરથી ખસીને
દિલમાં વસી જાય છે !!

ummar vadhe etale
saundary ghati jay evu nathi,
e chahera par thi khasine
dil ma vasi jay chhe !!

Life Quotes Gujarati

4 years ago

તું એમ ના સમજીશ કે

તું એમ ના સમજીશ
કે હું તને ભૂલી જઈશ,
પાગલ તારા માટે તો હું હસતે
મોઢે શૂલી ચઢી જઈશ !!

tu em na samajish
ke hu tane bhuli jaish,
pagal tara mate to hu hasate
modhe shuli chadhi jaish !!

સમયનું છીપ ખોલું છું, કદાચ

સમયનું છીપ ખોલું છું,
કદાચ તારી યાદનું
મોતી નીકળે !!

samay nu chhip kholu chhu,
kadach tari yad nu
moti nikale !!

બધું છીનવાઈ જાય તો પણ

બધું છીનવાઈ જાય
તો પણ ચિંતા નહીં કરવાની,
બુદ્ધિ અને અનુભવ કોઈની
તાકાત નથી કે છીનવી શકે !!

badhu chhinavai jay
to pan chinta nahi karavani,
budhdhi ane anubhav koini
takat nathi ke chhinavi shake !!

Gujarati Suvichar

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.