Shala Rojmel
તારી રાહ ફક્ત એક જ

તારી રાહ ફક્ત
એક જ વાત પર જોઈ છે,
જો મારું છે તો પાછું ફરીને
જરૂર આવશે !!

tari rah fakt
ek j vat par joi chhe,
jo maru chhe to pachhu farine
jarur aavashe !!

મારી બાકી આંગળીઓ એ આંગળીથી

મારી બાકી આંગળીઓ
એ આંગળીથી જલે છે,
જે આંગળી પકડીને મારી
પરી મારી સાથે ચાલે છે !!

mari baki aangalio
e angalithi jale chhe,
je aangali pakadine mari
pari mari sathe chale chhe !!

Life Quotes Gujarati

4 years ago

પરાયા પણ સમજવા લાગ્યા છે

પરાયા પણ સમજવા
લાગ્યા છે મારા દર્દને,
અને એક તું છો જેને
કોઈ ફિકર જ નથી !!

paraya pan samajava
lagya chhe mara dard ne,
ane ek tu chho jene
koi fikar j nathi !!

જિંદગીમાં એટલો સમજોતો પણ ના

જિંદગીમાં એટલો
સમજોતો પણ ના કરી લેવો,
કે લોકો ભૂલી જાય કે તમે
માણસ છો !!

jindagima etalo
samajoto pan na kari levo,
ke loko bhuli jay ke tame
manas chho !!

Life Quotes Gujarati

4 years ago

હું દોસ્તોને એટલા બકવાસ નામથી

હું દોસ્તોને એટલા
બકવાસ નામથી બોલાવું છું,
કે ક્યારેક એમના સાચા નામ
પણ ભૂલી જાઉં છું !!
😂😂😂😂😂😂

hu dostone etala
bakavas nam thi bolavu chhu,
ke kyarek emana sacha nam
pan bhuli jau chhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

એટલા પણ કમજોર ના થઇ

એટલા પણ કમજોર
ના થઇ જતા પ્રેમમાં,
કે પડી જાઓ તો ઉભા થવા
માટે બીજા પ્રેમની જરૂર પડે !!

etala pan kamajor
na thai jata prem ma,
ke padi jao to ubha thava
mate bija prem ni jarur pade !!

Love Shayari Gujarati

4 years ago

પ્રેમ કરતા તો બધા શીખવાડે

પ્રેમ કરતા તો
બધા શીખવાડે છે,
એને ભૂલવો કેમ એ
કોઈ નથી શીખવતું !!

prem karata to
badha shikhavade chhe,
ene bhulavo kem e
koi nathi shikhavatu !!

તારી સાથે રહીને મને એવું

તારી સાથે રહીને
મને એવું લાગે છે,
કે બધું હવે સારું
થઇ રહ્યું છે !!

tari sathe rahine
mane evu lage chhe,
ke badhu have saru
thai rahyu chhe !!

મરચાની ક્યાં કોઈ ઋતુ હોય

મરચાની ક્યાં
કોઈ ઋતુ હોય છે સાહેબ,
સાચું બોલીએ ત્યારે
બધાને લાગે છે !!

marachani kya
koi rutu hoy chhe saheb,
sachu bolie tyare
badhane lage chhe !!

Life Quotes Gujarati

4 years ago

ઓછું બોલનાર વ્યક્તિના, શબ્દો બહુ

ઓછું બોલનાર વ્યક્તિના,
શબ્દો બહુ કિંમતી હોય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

ochhu bolanar vyaktina,
shabdo bahu kimmati hoy chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.