આત્મીયતા એટલી જ રાખવી જોઈએ,
આત્મીયતા
એટલી જ રાખવી જોઈએ,
જેટલી આપણે વેદના સહન
કરી શકીએ !!
atmiyata
etali j rakhavi joie,
jetali aapane vedana sahan
kari shakie !!
Life Quotes Gujarati
4 years ago
દોસ્તી તો ખાલી શબ્દ છે,
દોસ્તી તો
ખાલી શબ્દ છે,
તું તો મારી જાન છે !!
dosti to
khali shabd chhe,
tu to mari jan chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
તારા પર કોઈ નજર પણ
તારા પર કોઈ
નજર પણ નાખે,
એ મારાથી સહન
નહીં થાય !!
tara par koi
najar pan nakhe,
e marathi sahan
nahi thay !!
Romantic Shayari Gujarati
4 years ago
ખાતો નથી ને ખાવા દેતો
ખાતો નથી ને
ખાવા દેતો પણ નથી
ની ભવ્ય સફળતા બાદ,
લગ્ન કરતો પણ નથી ને
કરવા પણ નથી દેતો !!
😂😂😂😂😂😂
khato nathi ne
khava deto pan nathi
ni bhavy safalata bad,
lagn karato pan nathi ne
karava pan nathi deto !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બીજું શું કહું તારા વિશે
બીજું શું કહું
તારા વિશે દિકા,
કહી તો દીધું કે
તું જિંદગી છે મારી !!
biju shu kahu
tara vishe dika,
kahi to didhu ke
tu jindagi chhe mari !!
Romantic Shayari Gujarati
4 years ago
પરિવાર અને સમાજના દબાણમાં લગ્ન
પરિવાર અને સમાજના
દબાણમાં લગ્ન કરી લીધા,
પછી જીવનની અપેક્ષાઓથી
છૂટાછેડા લઇ લીધા !!
parivar ane samaj na
daban ma lagn kari lidha,
pachhi jivan ni apekshaothi
chutachheda lai lidha !!
Life Quotes Gujarati
4 years ago
પોતે સત્તર પ્રોબ્લેમમાં હોવા છતાં
પોતે સત્તર પ્રોબ્લેમમાં
હોવા છતાં પૂછે તું કેમ છે,
બસ એવા મિત્રોના લીધે જ
આ જિંદગી હેમખેમ છે !!
pote sattar problem ma
hova chhata puchhe tu kem chhe,
bas eva mitrona lidhe j
aa jindagi hemakhem chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
એ છોકરી 300 મીટર દોડીને
એ છોકરી 300 મીટર
દોડીને હાંફવા લાગી,
જેનું સ્ટેટસ હતું કિસીકે
હાથ ના આયેગી યે લડકી !!
😂😂😂😂😂😂
e chhokari 300 miter
dodine hamfava lagi,
jenu status hatu kisike
hath na aayegi ye ladaki !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ઇંગ્લિશ મીડીયમમાં ગમે તેટલું ભણી
ઇંગ્લિશ મીડીયમમાં
ગમે તેટલું ભણી લ્યો,
ગાળો દેવાની મજા તો
ગુજરાતીમાં જ આવે હો !!
😂😂😂😂😂😂
english medium ma
game tetalu bhani lyo,
galo devani maja to
gujaratima j aave ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બદલાઈ તો માણસ રહ્યા છે,
બદલાઈ તો
માણસ રહ્યા છે,
અને દોષ પ્રકૃતિને
આપે છે !!
badalai to
manas rahya chhe,
ane dosh prakrutine
aape chhe !!
Life Quotes Gujarati
4 years ago
