Shala Rojmel
રૂપાળા તન કરતા, સ્વચ્છ મન

રૂપાળા તન કરતા,
સ્વચ્છ મન ઘણું સારું !!

rupala tan karata,
svachchh man ghanu saru !!

Life Quotes Gujarati

4 years ago

નથી આજે લાગણીના સંબંધ, જેને

નથી આજે
લાગણીના સંબંધ,
જેને પ્રેમ છે એને પણ
શરીરનો મોહ છે !!

nathi aje
laganina sambandh,
jene prem chhe ene pan
sharirano moh chhe !!

LockDown ના કારણે દુર છો

LockDown ના કારણે
દુર છો એટલે Miss કરું છું,
પાસે હોત તો Kiss કરતો !!

lockdown na karane
dur chho etale miss karu chhu,
pase hot to kiss karato !!

આ તારી મારી બાહોમાં આવીને,

આ તારી
મારી બાહોમાં આવીને,
I LOVE YOU બોલવાની
આદત મને બહુ ગમે છે !!

aa tari
mari bahom avine,
i love you bolavani
aadat mane bahu game chhe !!

કદર ના કરો એટલે ઉપરવાળો

કદર ના કરો એટલે
ઉપરવાળો છીનવી જ લે છે,
પછી ભલે એ કોઈ વ્યક્તિ
હોય કે પછી સમય !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

kadar na karo etale
uparavalo chhinavi j le chhe,
pachhi bhale e koi vyakti
hoy ke pachhi samay !!
🌹🌻💐shubh savar💐🌻🌹

પ્રેમ કિસ્મતમાં હોઈ તો મળે,

પ્રેમ કિસ્મતમાં
હોઈ તો મળે,
કોઈના DM માં ઘૂસ
મારવાથી ના મળે !!
😂😂😂😂😂😂

prem kismat ma
hoi to male,
koin dm ma ghus
maravathi na male !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જો તમારા પોતાના તમારી સાથે

જો તમારા પોતાના
તમારી સાથે ચાલે છે,
તો રસ્તા ખુદ જ મંજિલ
બની જાય છે સાહેબ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

jo tamara potana
tamari sathe chale chhe,
to rasta khud j manjil
bani jay chhe saheb !!
💐🌹🌻shubh savar🌻🌹💐

કેટલું સારું લાગે છે જયારે

કેટલું સારું લાગે છે
જયારે કોઈ કહે છે,
Please મારા માટે
તારું ધ્યાન રાખજે !!

ketalu saru lage chhe
jayare koi kahe chhe,
please mara mate
taru dhyan rakhaje !!

નાની વાતોને મોટી ના કરો

નાની વાતોને
મોટી ના કરો સાહેબ,
એનાથી આપણી જિંદગી
નાની થઇ જાય છે !!

nani vatone
moti na karo saheb,
enathi aapani jindagi
nani thai jay chhe !!

Life Quotes Gujarati

4 years ago

જેટલી લાંબી હાઈટ, એટલું નાનું

જેટલી લાંબી હાઈટ,
એટલું નાનું મગજ !!
😂😂😂😂😂

jetali lambi hight,
etalu nanu magaj !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.