Shala Rojmel
ઓયે પાગલ ઈચ્છા તો ખાલી

ઓયે પાગલ ઈચ્છા તો
ખાલી #Hug કરવાની જ હોય છે,
પણ તું છે જ એટલી Cute કે Kiss
કરવાનું મન થઇ જાય છે !!

oye pagal ichchha to
khali #hug karavani j hoy chhe,
pan tu chhe j etali cute ke kiss
karavanu man thai jay chhe !!

છોકરીઓ તો જાડી હોવી જોઈએ,

છોકરીઓ તો
જાડી હોવી જોઈએ,
પાતળી પિનનું તો
ચાર્જર પણ છે !!
😂😂😂😂😂😂

chhokario to
jadi hovi joie,
patali pin nu to
charger pan chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ દિવસે તને પણ રડવું

એ દિવસે
તને પણ રડવું આવશે,
જયારે તને કોઈ મારા આપેલા
નામથી બોલાવશે !!

e divase
tane pan radavu aavashe,
jayare tane koi mara aapela
nam thi bolavashe !!

અમુક છોકરાઓ તો એટલા શરીફ

અમુક છોકરાઓ તો
એટલા શરીફ હોય છે,
કે છોકરીઓને જોતા જ
એક આંખ બંધ કરી દે છે !!
😂😂😂😂😂😂

amuk chhokarao to
etala sharif hoy chhe,
ke chhokarione jota j
ek aankh bandh kari de chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ભૂલથી થયેલા પાપ જ ગંગા

ભૂલથી થયેલા પાપ જ
ગંગા માતા ધોવે છે,
પ્લાનિંગથી કરેલા પાપ
તો યમરાજની લાકડીથી
જ ધોવાશે !!
😂😂😂😂😂😂

bhul thi thayela pap j
ganga mata dhove chhe,
planning thi karela pap
to yamaraj ni lakadithi
j dhovashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સમજાવી દો વરસાદને કે પોતાનું

સમજાવી દો વરસાદને
કે પોતાનું કામ કરે,
બીજાની યાદ અપાવવાનું
કામ તેનું નથી !!

samajavi do varasad ne
ke potanu kam kare,
bijani yad apavavanu
kam tenu nathi !!

તારી આંખો જોઇને અહેસાસ કરી

તારી આંખો જોઇને
અહેસાસ કરી શકું છું,
કે તું મને જોઇને કેટલી
ખુશ થાય છે !!

tari aankho joine
ahesas kari shaku chhu,
ke tu mane joine ketali
khush thay chhe !!

જ્યાં સુધી તમે કોઈ બેકદર

જ્યાં સુધી તમે
કોઈ બેકદર વ્યક્તિની
કદર કરતા રહેશો,
ત્યાં સુધી હંમેશા
તમને જ દર્દ થશે !!

jy sudhi tame
koi bekadar vyaktini
kadar karata rahesho,
tya sudhi hammesha
tamane j dard thashe !!

Sad Shayari Gujarati

3 years ago

બસ એક તારી જ ખોટ

બસ એક
તારી જ ખોટ છે,
બાકી ક્યાં કોઈ
વસ્તુની કમી છે !!

bas ek
tari j khot chhe,
baki kya koi
vastuni kami chhe !!

ગમે એટલું ભણી લો તમે,

ગમે એટલું ભણી લો તમે,
એક વિષય તો સેમેસ્ટર
ખરાબ કરશે જ !!
😂😂😂😂😂😂

game etalu bhani lo tame,
ek vishay to semestar
kharab karashe j !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.